AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google થી કમાણી કરીને બનવુ છે માલામાલ તો આ 5 ટિપ્સને ફોલો કરો, આવક શરૂ

આજકાલ ગુગલને લોકો એ રીતે ઓળખે છે કે જાણે ઘરનું એક નવું સદસ્ય કેમ ના હોય, કારણ પણ એ છે કે આ ગુગલ જાણકારી આપવાની સાથે કમાણી કરી આપવાનું પણ એક સાધન છે કે જે નાના મોટા ખર્ચા મેનેજ કરવા જરૂરી બની જાય છે. ગુગલના માધ્યમથી પૈસા કમાવાની ઘણી રીતો છે તો જાણો તે કઈ છે. 

Google થી કમાણી કરીને બનવુ છે માલામાલ તો આ 5 ટિપ્સને ફોલો કરો, આવક શરૂ
If you want to earn money from Google, follow these 5 tips to start earning
| Updated on: Nov 29, 2023 | 4:10 PM
Share

આજકાલ ગુગલને લોકો એ રીતે ઓળખે છે કે જાણે ઘરનું એક નવું સદસ્ય કેમ ના હોય, કારણ પણ એ છે કે આ ગુગલ જાણકારી આપવાની સાથે કમાણી કરી આપવાનું પણ એક સાધન છે કે જે નાના મોટા ખર્ચા મેનેજ કરવા જરૂરી બની જાય છે. ગુગલના માધ્યમથી પૈસા કમાવાની ઘણી રીતો છે તો જાણો તે કઈ છે.

ગૂગલમાથી કમાણી કરવાની પાંચ ખાસ પધ્ધતિઓ છે જેમકે ગૂગલ એડસેન્સ, પ્લે સ્ટોર, ક્લાઉડ પ્લેટફોર્મ જેવી સેવા આ તમને કમાણીના દ્વારા ખોલી આપશે તો જાણો કોણ કઈ રીતે આપે છે પૈસા

ગુગલ એડસેન્સ

ગુગલ એડસેન્સ તમને વેબસાઈટ કે બ્લોગ પર જાહેરાત બતાવવા માટે ચુકવણી કરતું હોય છે. કોઈ યુઝર્સ તેના પર ક્લિક કરે છે તો પૈસા તમને મળે છે. ટૂંકમાં ગુગલ એડસેન્સ એડવર્ટાઈઝ સાથે સંકળાયેલો પ્રોગ્રામ છે અને જાહેરાતથી આપને પૈસાની ચુકવણી કરે છે.

ગૂગલ પ્લે સ્ટોર

ગુગલ પ્લે સ્ટોર પર તમે ડિજીટલી પ્રોજક્ટ્ વેચી શકો છો. કોઈ યુઝર્સ કે મેન્યુફેક્ચરર તમારી વસ્તુ ખરીદે છે તો તમને પૈસા મળે છે. આ ડિજીટલ પ્લેટફોર્મ છે કે જ્યાં તમે તમારી વસ્તુઓ સેલ કરી શકો છો. આમાં એપ્લિકેશન્સ, રમતો, સંગીત, મૂવીઝ અને અન્ય ડિજિટલ પ્રોડક્ટનો પણ સમાવેશ થાય છે.

ગૂગલ ક્લાઉડ પ્લેટફોર્મ

ગુગલ ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવા છે કે જે તમને તમારી વેબસાઇટ્સ, એપ્લિકેશન્સ અને અન્ય એપ્લિકેશન્સ ચલાવવા માટે કમ્પ્યુટિંગ, સ્ટોરેજ અને નેટવર્કિંગ સોલ્યુશન્સ પુરૂ પાડે છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તમારા ઉપભોક્તા પાસેથી ચાર્જ અને સબ્સક્રિપ્શન ફી પણ વસુલી શકો છો.

ગૂગલ એફિલિએટ માર્કેટિંગ

આ એક એવો પ્રોગ્રામ છે કે જે બીજી કંપનીઓના ઉત્પાદન અને ફેસિલીટીના કેમ્પેઈન માટે પૈસાની ચુકવણી કરે છે. આ માટે તમારી પાસે કંપનીના મેન્યુફેક્ચરિંગની યુઆરએલ છે તો તમે તેને તમારી વેબસાઈટ અથવા તો સોશ્યલ મીડિયા પર પ્રમોટ પણ કરી શકો છો. હવે જ્યારે કે કોઈ તેને ખરીદે છે તો તમને કમિશન મળશે

ગુગલ સરવે

ગુગલ દ્વારા વિવિધ વિષયો કે પછી પ્રોડક્ટને લઈને સરવે કરવામાં આવતા હોય છે, આ સર્વેક્ષણ માટે પૈસા ચુકવવામાં આવે છે, સરવે કરવા સહિત સરવે પુરો થઈ ગયા બાદ તેની ચુકવણી ગુગલ દ્વારા કરવામાં આવે છે.

આ ટિપ્સ આવક વધારવા માટે થશે ઉપયોગી

જો તમે ગૂગલની મદદથી કમાણી કરવા માંગો છો તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. જેમ કે-

  1. ટાર્ગેટ ફિક્સ કરો :  સૌપ્રથમ તમારે નક્કી કરવાની જરૂર છે કે તમે ગુગલ નો ઉપયોગ કરીને શું પ્રાપ્ત કરવા માંગો છો. શું તમે પૈસા કમાવવા માંગો છો અથવા તમે તમારા વ્યવસાયને પ્રમોટ કરવા માંગો છો?
  2. તમારી સ્પેશ્યાલિટી જાણો : તમારું લક્ષ્ય નક્કી કર્યા પછી, તમારે તમારી વિશેષતા શોધવાની જરૂર છે. જેમ કે તમે શું સારા છો? અથવા તમારી પાસે કઈ કુશળતા અને જ્ઞાન છે?
  3. પ્લાન બનાવવો જરૂરી: એકવાર તમે તમારી વિશેષતા શોધી લો, પછી તમારે ગુગલનો ઉપયોગ કરીને તમારું લક્ષ્ય કેવી રીતે મેળવશો તે માટે તમારે એક યોજના બનાવવાની જરૂર પડશે.
  4. સતત મહેનત કરતા રહો:  ગૂગલની મદદથી કમાણી કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. તમારે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને સતત કામ કરવું પડશે.
  5. નોંધ કરો કે આ બધી પદ્ધતિઓમાં સફળતા મેળવવા માટે, તમારે પ્રયાસ કરવો પડશે. સફળ થવા માટે સમય અને મહેનતની જરૂર પડે છે.

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">