એક જ ફોનમાં કેવી રીતે ચલાવશો બે WhatsApp , જાણો આ ટ્રિક

ઘણા લોકો તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને અલગ રાખવા માટે અલગ અલગ ફોનમાં વોટસએપ ઓપરેટ કરવું પડે છે. જો કે આજે અમે તમને એક જ ફોનમાં બે વોટ્સએપ એકાઉન્ટ કેવી રીતે ચલાવી શકાય તેની ત્રણ રીત જણાવવા જઇ રહ્યા છીએ.

એક જ ફોનમાં કેવી રીતે ચલાવશો બે  WhatsApp , જાણો આ ટ્રિક
Dual Whatsapp Trick (File Photo )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 2:26 PM

દુનિયાભરમાં વધી રહેલા સ્માર્ટફોનના વપરાશની સાથે નવી ટેકનોલોજી પણ ઉમેરાય રહી છે. જેમાં હવે સ્માર્ટફોન(Smart phone ) પણ ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે. જેમાં ઘણા લોકો એક સાથે બે સિમ કાર્ડનો ઉપયોગ પણ કરે છે. જો કે આજકાલ લોકપ્રિય સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ(WhatsApp)  એક ફોનમાં બે અલગ અલગ નંબરો પર એકાઉન્ટ્સ ઉપયોગ કરવાની મંજૂરી આપતી નથી.

તેથી ઘણા લોકો તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને અલગ રાખવા માટે અલગ અલગ ફોનમાં વોટસએપ ઓપરેટ કરવું પડે છે. જો કે આજે અમે તમને એક જ ફોનમાં બે વોટ્સએપ એકાઉન્ટ કેવી રીતે ચલાવી શકાય તેની ત્રણ રીત જણાવવા જઇ રહ્યા છીએ. જેના દ્વારા તમે એક જ ફોનમાં ડ્યુઅલ વોટ્સએપ સુવિધાનો ઉપયોગ કરી શકાય છે.

1. તમારા Android ફોનમાં ખાસ સુવિધાઓ હોય છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

જેમાં હાલમાં સેમસંગ, વીવો, શાઓમી, ઓપ્પો, વનપ્લસ અને રિયાલિટી જેવી કંપનીઓ તેમના ફોનમાં કોઈપણ એપને ક્લોન કરવાની સુવિધા પૂરી પાડે છે. આ સુવિધા શાઓમીમાં ડ્યુઅલ એપ્સ, સેમસંગમાં ડ્યુઅલ મેસેંજર, ઓપ્પોમાં એપ ક્લોનર, વીવોમાં એપ ક્લોન અને વનપ્લસમાં પેરેલલ એપ્સના નામ પર આવી સુવિધા ઉપલબ્ધ છે. તમે સેટિંગ્સ પર જઈને અને વોટ્સએપ(WhatsApp)ની ક્લોન એપ બનાવીને અને પછી તેના પર બીજા એકાઉન્ટનો ઉપયોગ કરીને આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો.

2. આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો

જો તમારા ફોનમાં ક્લોન એપ્લિકેશન સુવિધા આપવામાં નથી આવી. તો પછી તમે ગૂગલ પ્લે સ્ટોરથી થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. Play Store પર જાઓ અને એપ્લિકેશન ક્લોન શોધો. તમે એપ્લિકેશન કદ, રેટિંગ્સ અને ડાઉનલોડ્સની સંખ્યા જોઈને તમારી પસંદની કોઈપણ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. આ વોટ્સએપને ક્લોન કરશે અને તમે ફોનમાં બીજા એકાઉન્ટનો ઉપયોગ કરી શકશો.

3. વોટ્સએપ બિઝનેસનો ઉપયોગ કરો

તમે એક એકાઉન્ટ વોટ્સએપની પ્રાઇમરી એપ પર અને બીજું એકાઉન્ટ વોટ્સએપ બિઝનેસ એપ્લિકેશન પર વાપરી શકો છો. ખાસ વાત એ છે કે આ સુવિધા એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને ફોનમાં કામ કરશે. આ સુવિધાના કેટલાક ફાયદા છે અને એક ગેરલાભ પણ છે. જ્યારે પણ તમે વોટસએપ બિઝનેસ એપ્લિકેશનથી કોઈનો સંપર્ક કરો છો તો સામેની વ્યક્તિ તે જોઇ શકે છે કે તમે વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યાં છો.

આ પણ વાંચો :CNG Price Hike Mumbai: મધ્યરાત્રિથી CNG ગેસના ભાવમાં ઝીંકાયો વધારો, ઘરેલું પાઈપલાઈન ગેસના ભાવમાં પણ થયો વધારો

આ પણ વાંચો : Pandemic Positivity : કોરોના મહામારીના સમયમાં આ 4 વસ્તુઓ કરી, રાખો પોતાની જાતને વ્યસ્ત

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">