બીજાના Whatsapp સ્ટેટ્સમા રહેલા ફોટો અને વિડીયો કેવી રીતે ડાઉનલોડ કરશો ?

|

Dec 27, 2020 | 1:20 PM

Whatsapp ના સ્ટેટ્સ ફિચરે હજુ પણ તેની લોકપ્રિયતા જાળવી રાખી છે. જેમાં 24 કલાક તેમ વોટ્સએપ પર મૂકેલું સ્ટેટ્સ આપોઆપ બદલાઈ જાય છે . આ સ્ટેટ્સમા ફોટો કે વિડીયો પણ આસાનીથી મૂકી શકાય છે. માત્ર વોટ્સએપમાં જ નહિ પરંતુ ફેસબુક અને ઈન્સટા ગ્રામ પર પણ સ્ટેટસનું ફિચર છે. તેમજ વોટ્સએપ પર દરરોજ લાખો વિડીયો સ્ટેટ્સમાં […]

બીજાના Whatsapp સ્ટેટ્સમા રહેલા ફોટો અને વિડીયો કેવી રીતે ડાઉનલોડ કરશો ?

Follow us on

Whatsapp ના સ્ટેટ્સ ફિચરે હજુ પણ તેની લોકપ્રિયતા જાળવી રાખી છે. જેમાં 24 કલાક તેમ વોટ્સએપ પર મૂકેલું સ્ટેટ્સ આપોઆપ બદલાઈ જાય છે . આ સ્ટેટ્સમા ફોટો કે વિડીયો પણ આસાનીથી મૂકી શકાય છે. માત્ર વોટ્સએપમાં જ નહિ પરંતુ ફેસબુક અને ઈન્સટા ગ્રામ પર પણ સ્ટેટસનું ફિચર છે.

તેમજ વોટ્સએપ પર દરરોજ લાખો વિડીયો સ્ટેટ્સમાં પોસ્ટ કરવામાં આવે છે. તેમજ તેમ સ્ટેટ્સ જોયા બાદ તમને પણ લાગે છે કે આ વિડીયો કે ફોટો મારે પણ સ્ટેટ્સમા મૂકવો છે. આજે અમે તમને એવી ટિપ્સ આપીશું જેની મદદથી તમે ગણતરીના સમયમાં જ બીજાના સ્ટેટ્સમા રહેલા ફોટો અને વિડીયો ડાઉનલોડ કરી શકશો.

વોટસએપના છૂપાયેલા ફોલ્ડરને આ રીતે કરો અનહાઇડ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

1. તેની માટે તમારે સો પ્રથમ ફોનના રહેલા statuses ફોલ્ડરને અનહાઈડ કરવું પડશે
2 તેની માટે ફાઇલ મેનેજરમાં જઇને સેટિંગ્સ પર ક્લિક કરો
3 જેમાં સેટિંગ્સમા તમને unhide files નું ઓપ્શન જોવા મળશે
4. તેની બાદ ફાઇલ મેનેજરમાંથી વોટ્સએપ ફોલ્ડરમાં જાઓ
5. વોટ્સએપ ફોલ્ડરમાંથી Media ફોલ્ડરમાં જાઓ
6. Media ફોલ્ડરમાં તમને statuses નામનું હિડન ફોલ્ડર હશે
7. આ ફોલ્ડરમાં તમને સ્ટેટ્સ વાળા ફોટા અને વિડીયો જોવા મળશે

તેમજ તમે આ રીતે સ્ટેટ્સમાં રહેલા વિડીયો અને ફોટાનો ઉપયોગ કરી શકો છો.

 

Next Article