AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips And Tricks: કેવી રીતે એક્ટિવેટ કરવું Facebook Protect, વધી જશે એકાઉન્ટની સિક્યોરિટી

આ મહિનાની શરૂઆતમાં, ફેસબુકે એક ઈમેલ મોકલવાનું શરૂ કર્યું, જેનું ટાઈટલ હતું કે ' તમારા એકાઉન્ટને ફેસબુક પ્રોટેક્ટ તરફથી એડવાન્સ સિક્યોરિટીની જરૂર છે' વપરાશકર્તાઓને 17 માર્ચ સુધીમાં Facebook પ્રોટેક્ટને સક્રિય કરવા કહ્યું હતું.

Tips And Tricks: કેવી રીતે એક્ટિવેટ કરવું Facebook Protect, વધી જશે એકાઉન્ટની સિક્યોરિટી
Symbolic Image Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 1:02 PM
Share

શું તમે પણ તમારા ફેસબુક એકાઉન્ટ (Facebook Account)ને એક્સેસ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો? આવું એટલા માટે થઈ શકે છે કારણ કે તમે તમારા એકાઉન્ટમાં ફેસબુક પ્રોટેક્ટ (Facebook Protect) એક્ટિવેટ કર્યું નથી. સોશિયલ નેટવર્કિંગ દિગ્ગજ કંપની કથિત રીતે વપરાશકર્તાઓને તેમના એકાઉન્ટ્સમાંથી લોક કરી રહ્યું છે. જેમને પોતાના ફેસબુક પ્રોટેક્ટને ટૂ-ફેક્ટર ઓથેંટિકેશન સાથે એક્ટિવ કર્યું ન હોય. આ મહિનાની શરૂઆતમાં, ફેસબુકે એક ઈમેલ મોકલવાનું શરૂ કર્યું, જેનું ટાઈટલ હતું કે ‘ તમારા એકાઉન્ટને ફેસબુક પ્રોટેક્ટ તરફથી એડવાન્સ સિક્યોરિટીની જરૂર છે’ વપરાશકર્તાઓને 17 માર્ચ સુધીમાં Facebook પ્રોટેક્ટને સક્રિય કરવા કહ્યું હતું.

જેઓ નથી જાણતા તેમના માટે, અમે આપને જણાવી દઈએ કે Facebook Protect એક સુરક્ષા પ્રોગ્રામ છે જે 2-Factor Authentication જેવી સુરક્ષા સુવિધાઓને સરળ બનાવીને હાઈ-ટારગેટ એકાઉન્ટને મજબૂત સુરક્ષા અપનાવવામાં મદદ કરે છે. વધુમાં, તે એકાઉન્ટ્સ અને પેજને વધારાની સુરક્ષા પણ પ્રદાન કરે છે, અને સંભવિત હેકિંગ ધમકીઓ માટે પણ મોનિટર કરે છે. તેથી જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમણે હજી સુધી આ સુવિધાને એક્ટિવ કરી નથી, તો આમ કરવા માટે આ સરળ સ્ટેપ્સ ફોલો કરો

  1. સૌથી પહેલા ફેસબુક એકાઉન્ટ ખોલો.
  2. હવે ફેસબુક પેજની જમણી બાજુએ આપેલા ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો.
  3. પછી Settings and Privacy પર ક્લિક કરો અને સેટિંગ્સ પર ટેપ કરો.
  4. Facebook Protect પર જાઓ અને Get Started પર ટેપ કરો.
  5. હવે તમને Welcome Screen દેખાશે, ત્યારબાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે.
  6. આ પછી, Facebook Protect Benefits સ્ક્રીન પર દેખાતા Next પર ક્લિક કરો.
  7. Facebook પછી સંભવિત ખામીઓ માટે તમારા એકાઉન્ટને સ્કેન કરશે અને જ્યારે તમે Facebook Protect ચાલુ કરશો ત્યારે શું ઠીક કરવું તે સૂચવશે. શું ઠીક કરવું તે અંગેના સામાન્ય સૂચનોમાં મજબૂત પાસવર્ડ અથવા 2 ફેક્ટર ઓથેંટિકેશન સામેલ છે.
  8. પછી Fix Now પર ક્લિક કરો અને ઑન-સ્ક્રીન પર આપેવામાં આવેલી સૂચનાઓને અનુસરો અને Facebook Protect ચાલુ કરવાનું કામ સમાપ્ત કરો.

આ પણ વાંચો: WhatsApp વિન્ડોઝ માટે ‘વ્યૂ વન્સ’ ફીચરનું કરી રહ્યું છે ટેસ્ટિંગ, એન્ડ્રોઇડ માટે પણ રજૂ કરશે નવું પોપ-અપ મેનૂ

આ પણ વાંચો: Tech News: Twitter લાવી રહ્યું છે એડિટ બટન, એપ્રિલ ફુલના અંદાજમાં ટ્વીટ કરતા યુઝર્સને નથી આવી રહ્યો વિશ્વાસ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">