તમારા Gmail ઇનબૉક્સને મેનેજ કરવું સરળ કરી દેશે આ 13 ટિપ્સ અને ટ્રિક્સ

|

Jan 19, 2022 | 3:33 PM

જ્યારે તમે જીમેઈલ ખોલો છો અને ઘણા બધા મેઈલ જોવા મળે છે ત્યારે નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે કે ક્યો મેઈલ જોવો ત્યારે આ સેટિંગ્સ તમને જીમેઈલ મેનેજ કરવામાં મદદરૂપ થશે.

તમારા Gmail ઇનબૉક્સને મેનેજ કરવું સરળ કરી દેશે આ 13 ટિપ્સ અને ટ્રિક્સ
Gmail (File Photo)

Follow us on

જ્યારે તમે પ્રથમ વખત તમારું Gmail ઇનબોક્સ ખોલો છો, ત્યારે તે સરળ દેખાશે માત્ર ઇમેઇલ્સ, ફોલ્ડર્સ અને સર્ચ બારનું લીસ્ટ, પરંતુ Google ના મુખ્ય ઉત્પાદનોમાંના એક તરીકે કદાચ સર્ચ પછી સૌથી મહત્વપૂર્ણ છે તેનું કસ્ટમાઇઝ (Customize) કરવું છે. જેના માટે ડઝનેક સેટિંગ્સ અને સુવિધાઓ મળે છે. તમારા Gmail ઇનબૉક્સને મેનેજ કરવા માટે અહીં કેટલીક શ્રેષ્ઠ ટિપ્સ છે, જેમાં Gmail કેવું દેખાય છે, તે તમારા ઇમેઇલને કેવી રીતે સૉર્ટ કરે છે, તે કયા સંદેશા સાચવે છે અથવા કાઢી નાખે છે અને ઘણું બધુ જેનાથી તમારૂ જીમેઈલ મેનેજ કરવું ખુબ જ સરળ થઈ જશે.

1) તમારા Gmail ‘ઇનબોક્સનો પ્રકાર’ બદલો

2) તમારા ઇનબૉક્સની ડેનસિટીને મેનેજ કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

3) તમારા Gmail બેકગ્રાઉન્ડને કસ્ટમાઇઝ કરો

4) તમારા ઈમેલને સૉર્ટ કરવા માટે લેબલનો ઉપયોગ કરો

5) જીમેલ રીડિંગ પેન ખોલો

6) એકથી વધુ ઈમેઈલ જોવા પેજનું લેઆઉટ બદલો

7) દરેક ઈમેલને રીડ તરીકે ચિહ્નિત કરો

8) એવા ઈમેઈલને સામૂહિક રીતે કાઢી નાખો જેની જરૂર ન હોય

9)Gmail નું ટ્રેશ ફોલ્ડર ખાલી કરો

10) તમારા ઈમેઈલને ડિલીટ કરવાને બદલે તેને આર્કાઈવ કરો

11) મહત્વપૂર્ણ ઇમેઇલ્સને સ્પામ ફોલ્ડરમાં જતા અટકાવો

12) કોઈને તમને ઈમેલ કરવાથી રોકો

13)Gmail નેવિગેટ કરવા માટે કીબોર્ડ શોર્ટકટનો ઉપયોગ કરો

આ તમામ સરળ ટિપ્સથી તમે તમારા જીમેઈલને સરળ રીતે મેનેજ કરી શકો છો. તમે આ બાબતોથી તેનું કસ્ટમાઈઝેશન કરી શકો છો ત્યારે આજે આધુનિક યુગમાં લોકોને વારંવાર કોઈને કોઈ કામ માટે જીમેઈલનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ જ્યારે તમે જીમેઈલ ખોલો છો અને ઘણા બધા મેઈલ જોવા મળે છે ત્યારે નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે કે ક્યો મેઈલ જોવો ત્યારે ઉપરોક્ત સેટિંગ્સ તમને જીમેઈલ મેનેજ કરવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચો: શ્રીલંકા પાસે વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખતમ, નાદારીથી બચવા શ્રીલંકાએ સોનું વેચવાનું કર્યું શરૂ, ભારતનું આપ્યું ઉદાહરણ

આ પણ વાંચો: Viral: ડોગીમાં પણ સ્વાદનાં ભારે નખરા ! માલિકે ચટણી વગર Momo આપ્યા તો કરી દીધો ઈન્કાર, લોકોએ કીધુ ભારે નખરા

આ પણ વાંચો: Viral: ખુબ બટર નાખી બનાવી Butter Tea, વીડિયો જોઈ ટી લવર બોલ્યા આ સહન નહીં થાય

Published On - 3:11 pm, Wed, 19 January 22

Next Article