Happy Lohri 2021: Andriod, IOSમાં આ રીતે સેન્ડ કરી શકશો લોહરી WhatsApp Stickers

આપણામાંના મોટાભાગના લોકો લોહરીની શુભેછાઓ WhatsAPP પર મોકલશે કારણ કે આ સમયે ચાલી રહેલી COVID-19 મહામારીને કારણે ઉજવણી શક્ય નહીં હોય.

Happy Lohri 2021: Andriod, IOSમાં આ રીતે સેન્ડ કરી શકશો લોહરી WhatsApp Stickers
Happy Lohri 2021: How to send Lohri WhatsApp stickers on Android, iOS
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 12, 2021 | 2:35 PM

Happy Lohri 2021 WhatsApp Stickers: તાજેતરમાં WhatsApp તેની નવી પોલિસીને લઈને વિવાદમાં આવ્યું છે, પરંતુ તે હજુ પણ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન્સમાંનો સૌથી મોટો યુઝર બેઝ ધરાવે છે. જ્યારે લોહરીની શુભેચ્છાઓ પાઠવવાની વાત આવે છે, ત્યારે આપણામાંના મોટાભાગના લોકો લોહરીની શુભેછાઓ WhatsApp પર મોકલશે કારણ કે આ સમયે ચાલી રહેલી COVID-19 મહામારીને કારણે ઉજવણી શક્ય નહીં હોય.

આ ડિજિટલ યુગમાં ઘણા બધા માધ્યમો છે કે જેમાં આપણે દરેક વાર-તહેવારની શુભેછાઓ કોઈને કોઇ રીતથી આપ-લે કરતા હોઈએ છીએ પરંતુ આ બધામાં stickers દ્વારા મોકલતી Wishes સૌ કોઈને સૌથી વધુ ગમતી હોય છે. પરંતુ WhatsApp પાસે Hikeની જેમ પોતાનો પ્રી -લોડેડ સ્ટીકર્સ સ્ટોર નથી જેથી યુઝર્સે થર્ડ પાર્ટી એપ્લિકેશનનો સહારો લેવો પડે છે.

Android યુઝર્સ આ રીતે Happy Lohri સ્ટીકર્સ મોકલી શકશે.-

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

WhatsApp પોતે વિવધ તહવારોના સ્ટીકર્સની સુવિધા આપતુ નથી જેથી યુઝર્સે કોઈએ અન્ય થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડે છે. તો જાણો કઈ રીતે કરશો ડાઉનલોડ?

-સૌ પ્રથમ Google Playstoreને તમારા સ્માર્ટ ફોનમાં ખોલો -‘Happy Lohri Stickers for WhatsApp’સર્ચ કરો -તેમાંથી આપની પસંદગીની એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો -આપે ડાઉનલોડ કરેલી એપ્લિકેશનને ઓપન કરીને તેમાંથી Happy Lohri Stickers packને Download કરો -ત્યાર બાદ આપના સ્માર્ટફોનમાં WhatsApp ખોલો – આપના મિત્રની Chat ખોલો -ત્યાર બાદ Emoji ઓપ્શન માંથી Stickers ઓપ્શન ખોલો -આ ઑપ્શનમાં પેહલાના તેમજ તમે નવા ડાઉનલોડ કરેલા Stickers જોવા મળશે. -આ સ્ટીકકર્સને ડાઉનલોડ કરો અને તમારા મિત્રોને મોકલીને આનંદ મેળવો

iOSમાં કઈ રીતે send કરશો Stickers ? આપણે સૌ જાણીએ છીએ કે Androidની સરખામણીમાં iPhone યુઝર્સ તમામ ફેસિલિટીસ વાપરી શકતા નથી તેવી જ રીતે iOS યુઝર્સ પણ WhatsApp Stickers યુસ કરી શકશે નહીં તેમજ અન્ય કોઇ થર્ડ પાર્ટી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકશે નહીં માટે થઈને iPhone યુઝર્સને તેમના મિત્રો દ્વારા મોકલેલા Stickersજ અન્યો મિત્રોને ફોરવર્ડ કરી શકશે.

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">