AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના લોકોનો એક સવાલ ગૂગલને કરી રહ્યો છે હેરાન, કંટાળીને ગૂગલે કહ્યું કે આવું કેમ પૂછો છો?

આપણે રસ્તાથી લઈને દરેક કામ Googleની મદદથી કરીએ છીએ. ગૂગલ હવે આપણાં જિંદગીનો હિસ્સો બની ગયું છે અને આપણે કોઈ પણ મુશ્કેલીમાં જવાબ ગૂગલને પૂછીએ છીએ. આ પણ વાંચો:  મોજે મોજ! આવી ગયું છે મિલ્ક ATM, અહીંયા લોકો રાત્રે 3 વાગ્યે પણ ખરીદી શકે છે દૂધ-છાસ ભારતના લોકો દ્વારા ગૂગલનાં એક એપ Google Assistant માં […]

ભારતના લોકોનો એક સવાલ ગૂગલને કરી રહ્યો છે હેરાન, કંટાળીને ગૂગલે કહ્યું કે આવું કેમ પૂછો છો?
Follow Us:
| Updated on: Jul 24, 2019 | 5:09 PM

આપણે રસ્તાથી લઈને દરેક કામ Googleની મદદથી કરીએ છીએ. ગૂગલ હવે આપણાં જિંદગીનો હિસ્સો બની ગયું છે અને આપણે કોઈ પણ મુશ્કેલીમાં જવાબ ગૂગલને પૂછીએ છીએ.

આ પણ વાંચો:  મોજે મોજ! આવી ગયું છે મિલ્ક ATM, અહીંયા લોકો રાત્રે 3 વાગ્યે પણ ખરીદી શકે છે દૂધ-છાસ

ભારતના લોકો દ્વારા ગૂગલનાં એક એપ Google Assistant માં એક એવો સવાલ પુછવામાં આવ્યો છે જેના લીધે હવે ગૂગલને પણ તકલીફ થઈ રહી છે. ગૂગલ આસિસટન્ટ નામના એપમાં બોલીને ગૂગલને પ્રશ્ન પૂછી શકાય છે જેના જવાબો ગૂગલ આપે છે. આ એપ દ્વારા ફોનમાં ઘણાં આદેશ આપીને પણ કામ કરી શકાય છે.

100 GB ડેટા અનલિમિટેડ કોલિંગ અને ફ્રી SMS, 749 મળી રહ્યા ઘણા લાભ
વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશનો આવો છે પરિવાર
ચાંદીના ગ્લાસમાં પાણી પીવાના ફાયદા જાણો, જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે
વિવાહ ફિલ્મની પૂનમનો આવો છે પરિવાર, જુઓ ફોટો
દાદા,કાકા,ભાઈ આખો પરિવાર સંગીતમાં સક્રિય, જુઓ પરિવાર
Plant In Pot : ખેતરમાં આ શાકભાજી ઉગાડો, પાક જલદી ઉગશે અને કમાણી થશે બમણી

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

https://twitter.com/GoogleIndia/status/1089857735666085888

ગૂગલ આસિસટન્ટ નામના એપમાં ભારતીય લોકો પ્રશ્ન કરીને પૂછે કે ‘મુજસે શાદી કરોંગી?’. ભારતીયોના આવા વિચિત્ર પ્રશ્નોના લીધે ગૂગલવાળા પણ કંટાળી ગયાં હોય તેવું લાગી રહ્યું છે. ગૂગલ ઈન્ડિયાના ટ્વિટર એકાઉન્ટ પરથી તેમણે ભારતીય વપરાશકારોને આવો સવાલ પુછ્યો હતો કે તમે શા માટે આ લગ્નને લઈને પ્રશ્ન પૂછો છો?

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">