AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram પર કેવી રીતે ‘DROP YOUR BEST SUNSET PHOTOS’ ફિચરનો ઉપયોગ, આવો જાણીએ પ્રોસેસ

Instagramમાં જોડાવવા માટે સૌપ્રથમ તે યુઝર્સને સનસેટ વાળી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ક્લિક કરવાનું રહેશે. DROP YOUR BEST SUNSET PHOTOSનો ઉપયોગ કરીને પુરી પ્રોસેસ જાણો.

Instagram પર કેવી રીતે ‘DROP YOUR BEST SUNSET PHOTOS’ ફિચરનો ઉપયોગ, આવો જાણીએ પ્રોસેસ
Drop your best sunset photos instagram how to create, how to create drop your best sunset photos instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 12:13 PM
Share

Instagram યુઝર્સને હમણાં હમણાં તેમના ફીડમાં ઘણી સનસેટ તસ્વીર અને સ્ટોરીઓ જોઈ રહ્યા છીએ. તેમ કોઈ નવું નથી. કારણ કે તાજેતરમાં ફોટો શેરિંગ પ્લેટફોર્મ પર એક નવું ફીચર બહાર પાડવામાં આવ્યું છે, જે હવે DROP YOUR BEST SUNSET PHOTOS તરીકે ઓળખાઈ રહ્યું છે.

ખરેખર આ એક ટ્રેન્ડ છે તે જુના ફીચર પર કામ કરી રહ્યું છે. આ સ્થિતિમાં તમે આ સેક્સનમાં તમારે અથવા તમારા મિત્ર એક નવો ફોટો અપલોડ કરી શકો છો અને તમે અન્ય લોકોને પણ પ્રેરણા આપી શકો છો.

ઇન્સ્ટાગ્રામનું આ નવું સેક્શન ખાસ સનસેટ ફોટો માટે બનાવવામાં આવ્યો નથી, પરંતુ ટ્રેડિંગને કારણે તે ‘DROP YOUR BEST SUNSET PHOTOS’ ટ્રેન્ડ કરી રહ્યું છે અને તે હાલમાં ટ્રેન્ડમાં છે. આ સ્થિતિમાં લોકો આ ફીચર હેઠળ તેમના મનપસંદ સનસેટ ફોટા અપલોડ કરી રહ્યા છે.

આ ફીચરને ફોલોઅર્સ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સ્થિતિમાં તમારું ફીડ પણ આ પ્રકારની તસ્વીરથી ફૂલ થઇ ગયું હશે. પરંતુ આજ સુધી તમે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજી શક્યા નથી. તેથી આજે અમે તમને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવવા જઈ રહ્યા છીએ.

ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ અપડેટ ‘DROP YOUR BEST SUNSET PHOTOS’ છે. તેની મદદ સાથે ઇન્સ્ટા યુઝર્સ આલ્બમ ફોર્મેટમાં ફોટા અપલોડ કરી શકે છે. હવે આ ફીચર ખૂબ જ લોકપ્રિય બની રહી છે અને તેના પર 10 લાખથી વધુ ફોટા શેર કરવામાં આવ્યા છે. ખરેખર, જ્યારે કોઈ યુઝર્સ ફોટો શેર કરે છે અને તેના પર કેપ્શન આપે છે જે drop your best sunset. આ પછી જ્યારે અન્ય યુઝર્સ તેની તસ્વીર એડ કરે છે ત્યારે એક ચેન બની જાય છે.

આ ટ્રેન્ડમાં જોડાવા માટે સૌપ્રથમ તે યુઝર્સના સૂર્યાસ્ત ધરાવતી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ક્લિક કરવું પડશે અને ફોટો સાથે તે જ કરવું પડશે. આ પછી તમને એક સફેદ બોક્સ દેખાશે, જેનું ટાઇટલ Drop Your Best Sunset Photo હશે. જેવું તમે બોક્સ પર ક્લિક કરો ક્લિક વાળ સ્ક્રીનની નીચે બ્લુ બોક્સમાં ક્લિક હિયર લખેલું હશે.

આ પછી કેમેરો ખુલશે. જે પછી તમે મનપસંદ ફોટો પસંદ અથવા ક્લિક કરી શકો છો. આ પછી તમારો ફોટો અને વિડીયો તે ચેનમાં સામેલ કરવામાં આવશે.

આ પણ વાંચો : OMG ! બાળકના હાથમાં આવી ગયો ફોન, પોલીસને કોલ લગાવીને કહ્યુ મારા રમકડાં જોવા આવો, પછી થયું આ

આ પણ વાંચો : ઇઝરાયલના વડાપ્રધાન નફ્ટાલી બેનેટે વિદેશ મંત્રી જયશંકરની સામે ભારતને લઈએ કહી દીધું કંઈક આવું

Follow Us
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">