AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

333 રૂપિયામાં 1300 GB ડેટા, BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન !

BSNLનો વિન્ટર પ્લાન લોન્ચ થયા બાદ એવું માનવામાં આવે છે કે તેની સીધી અસર Jio-Airtel પર જોવા મળી શકે છે. BSNL એ આ નવો પ્લાન 6 મહિના માટે લોન્ચ કર્યો છે.

333 રૂપિયામાં 1300 GB ડેટા, BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન !
BSNL
| Updated on: Dec 14, 2024 | 8:31 PM
Share

BSNL એ તેના યુઝર્સ માટે જબરદસ્ત ડેટા પ્લાન લોન્ચ કર્યો છે. સરકારી કંપની BSNL એ 333 રૂપિયામાં 1300GB ડેટા પેક સાથે એક શાનદાર માસિક પ્લાન રજૂ કર્યો છે. કંપનીનો આ પ્લાન દિલ્હી અને મુંબઈ સિવાય સમગ્ર દેશમાં તેમજ કેટલીક જગ્યાઓ પર લાગુ થશે.

BSNLનો વિન્ટર પ્લાન લોન્ચ થયા બાદ એવું માનવામાં આવે છે કે તેની સીધી અસર Jio-Airtel પર જોવા મળી શકે છે. BSNL એ આ નવો પ્લાન 6 મહિના માટે લોન્ચ કર્યો છે અને તે એક બ્રોડબેન્ડ પ્લાન છે.

ડેટા ખતમ થઈ જશે તો પણ ઈન્ટરનેટ કામ કરશે

BSNL એ 6 મહિના માટે 1,999 રૂપિયામાં તેનો નવો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન હેઠળ યુઝર્સને દર મહિને 1300 GB ડેટા મળશે અને નેટવર્ક સ્પીડ 25 Mbps હશે. આ સિવાય જો યુઝર 1300 GBની લિમિટનો ઉપયોગ કરે છે. તે પછી પણ યુઝર્સ 4 Mbpsની સ્પીડ સાથે ડેટાનો ઉપયોગ કરી શકશે. આ ઓફરમાં ડેટાની સુવિધા સાથે યુઝર્સને લેન્ડલાઈન દ્વારા અનલિમિટેડ કોલની સુવિધા પણ મળશે.

મોબાઇલ યુઝર્સ માટે પણ પ્લાન

બ્રોડબેન્ડ પ્લાન ઉપરાંત, BSNL એ મોબાઈલ યુઝર્સ માટે એક અલગ પ્લાન પણ બહાર પાડ્યો છે, જેમાં યુઝર્સને 599 રૂપિયામાં 84 દિવસ માટે દરરોજ 3 GB ડેટા મળશે. BSNL એ સમગ્ર ભારતમાં તેના યુઝર્સ માટે આ પ્લાન લોન્ચ કર્યો છે. ડેટાની સાથે ગ્રાહકને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 મેસેજની સુવિધા પણ મળશે.

એરટેલે પણ ડેટા પ્લાન લોન્ચ કર્યો

BSNLના ડેટા પ્લાનના જવાબમાં, એરટેલે પણ 28 દિવસ માટે 398 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં યુઝર્સને 5G ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે દરરોજ 2GB ડેટા મળશે. આ સિવાય યુઝર્સને ડિઝની + હોટસ્ટારના મોબાઈલ એડિશનનું સબસ્ક્રિપ્શન પણ મળશે.

બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
g clip-path="url(#clip0_868_265)">