Gujarati NewsTechnologyAmazon plans constellation of 3000 satellites for providing high speed internet service
3 હજાર સેટેલાઈટ્સ દ્વારા હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા આપશે એમેઝોન
ટેકનિકલ ક્ષેત્રની મોટી કંપની એમેઝોન સેટેલાઈટ્સ દ્વારા હાઈ સ્પીડ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ ઉપલબ્ધ કરવાની તૈયારીમાં છે. તેના માટે અમેરિકાની કંપની અંતરિક્ષમાં 3 હજાર સેટેલાઈટ્સનું નેટવર્ક સ્થાપિત કરશે. દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન જેફ બેજોસે તેમના સ્પેસ વેન્ચર હેઠળ ‘પ્રોજેક્ટ કુઈપર’ની યોજના તૈયાર કરી છે. TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ 22-06-2025 Toothache Problem : […]
ટેકનિકલ ક્ષેત્રની મોટી કંપની એમેઝોન સેટેલાઈટ્સ દ્વારા હાઈ સ્પીડ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ ઉપલબ્ધ કરવાની તૈયારીમાં છે.
તેના માટે અમેરિકાની કંપની અંતરિક્ષમાં 3 હજાર સેટેલાઈટ્સનું નેટવર્ક સ્થાપિત કરશે. દુનિયાના સૌથી અમીર બિઝનેસમેન જેફ બેજોસે તેમના સ્પેસ વેન્ચર હેઠળ ‘પ્રોજેક્ટ કુઈપર’ની યોજના તૈયાર કરી છે.
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ
તેના હેઠળ 3236 સેટેલાઈટ્સનું 1 નેટવર્ક સ્પેસમાં તૈયાર કરવામાં આવશે અને પછી તેના દ્વારા દુનિયાના એ ક્ષેત્રોમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટની સેવા આપવામાં આવશે, જે જગ્યાએ તેનો અભાવ છે. હાલના દિવસોમાં એમેઝોને પ્રોજેકટમાં નોકરી માટે જાહેરાત પણ બહાર પાડી છે.
એમેઝોને કહ્યું કે આ પ્રોજેકટને પુર્ણ કરવામાં અરબો ડૉલરનો ખર્ચ થશે. ‘પ્રોજેકટ કુઈપર’ એક નવી યોજના છે. તેની હેઠળ પૃથ્વીની નિચલી કક્ષામાં ઉપગ્રહોની એક સિરીઝ સ્થાપિત કરવામાં આવશે. તેના દ્વારા તે ક્ષેત્રોમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ પૂરૂ પાડશે. જે જગ્યાએ ઈન્ટરનેટ ના હોય અથવા તો ઓછુ હોય. આ એક લાંબા ગાળાની યોજના છે, જેનાથી લાખો લોકોને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા મળી શકશે.