6 એવી વસ્તુઓ જેને ભૂલથી પણ Google પર સર્ચ ન કરવી જોઈએ! જુઓ VIDEO
પહેલા લોકો કંઈક જાણવા માટે કલાકો સુધી લાઇબ્રેરીમાં તે શોધતા હતા. પરંતુ ઈન્ટરેનેટ અને તેમાં પણ Google આવતા આ બધું જ એક ક્લિક પર શક્ય બન્યું છે. તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારી આંગળીના ટેરવા પર બધા જ પ્રશ્નોના જવાબ Google પર મળી જશે. કેટલીક વસ્તુઓ એવી છે કે જે આપણે Google પર સર્ચ કરીએ તો […]
પહેલા લોકો કંઈક જાણવા માટે કલાકો સુધી લાઇબ્રેરીમાં તે શોધતા હતા. પરંતુ ઈન્ટરેનેટ અને તેમાં પણ Google આવતા આ બધું જ એક ક્લિક પર શક્ય બન્યું છે. તમે જ્યારે ઇચ્છો ત્યારે તમારી આંગળીના ટેરવા પર બધા જ પ્રશ્નોના જવાબ Google પર મળી જશે. કેટલીક વસ્તુઓ એવી છે કે જે આપણે Google પર સર્ચ કરીએ તો તેના જવાબ તો મળી જશે પરંતુ તે નુકશાનકારક કે જોખમી બની શકે છે. તો ચાલે જાણીએ કે Google પર શું ન સર્ચ કરવું જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: કળિયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે? અંતિમ સમયમાં કેવી હશે માણસની હાલત? જુઓ VIDEO