ક્રિકેટ અમ્પાયર્સને કેટલો પગાર મળે છે જાણો છો? વાંચો આ ખબર, પગાર જાણીને લાગશે નવાઈ
ક્રિકટજગતમાં અમ્પાયર્સની ભૂમિકા ઘણી મહત્ત્વની હોય છે. ક્રિકેટમાં અમ્પાયર ક્યાંક ને ક્યાંક પારદર્શિતા લાવવાનું કામ કરે છે. વિશ્વ ક્રિકેટમાં એકથી એક ચઢિયાતા અમ્પાયર્સ છે પરંતુ શું તમે જાણો છો તે લોકોને કેટલો પગાર મળે છે. ક્રિકેટર્સની જેમ અમ્પાયર્સને પણ પોતાના કામ બદલ ઘણા પૈસા મળે છે. અમ્પાયર્સને પગાર મળે છે તે બે કેટેગરીમાં હોય છે. […]

ક્રિકટજગતમાં અમ્પાયર્સની ભૂમિકા ઘણી મહત્ત્વની હોય છે. ક્રિકેટમાં અમ્પાયર ક્યાંક ને ક્યાંક પારદર્શિતા લાવવાનું કામ કરે છે. વિશ્વ ક્રિકેટમાં એકથી એક ચઢિયાતા અમ્પાયર્સ છે પરંતુ શું તમે જાણો છો તે લોકોને કેટલો પગાર મળે છે.
ક્રિકેટર્સની જેમ અમ્પાયર્સને પણ પોતાના કામ બદલ ઘણા પૈસા મળે છે. અમ્પાયર્સને પગાર મળે છે તે બે કેટેગરીમાં હોય છે. એક તો વરિષ્ઠ અને બીજી જુનિયર.
ICC તરફથી વરિષ્ઠ અમ્પાયર્સને 45,000 US ડૉલર્સ એટલે કે આશરે 31 લાખ 50 હજાર રૂપિયાનો વાર્ષિક પગાર મળે છે.
આટલું જ નહીં, 5 દિવસીય ટેસ્ટ મેચ માટે મુખ્ય ફી તરીકે 3000 US ડૉલર્સ એટલે કે આશરે 2 લાખ 10 હજાર ભારતીય રીપિયા પ્રતિ ટેસ્ટ મેચ ચૂકવવામાં આવે છે. તે સિવાય વનડે અને ટી20 માટે અમ્પાયર્સને 1000 US ડૉલર્સ એટલે કે આશરે 70 હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે.
વરિષ્ઠ કેટેગરીની વાત કરીએ તો અમ્પાર્યમાં હાલ,
પાકિસ્તાનના આલિમ દાર,
ઓસ્ટ્રેલિયાના બિલી બોડેન,
ઈંગ્લેન્ડના નિગેલ લોંગ,
ઓસ્ટ્રેલિયાના પૉલ રેફલ તેમજ
ઈંગ્લેન્ડના સ્ટીવ ડિવેસ સામેલ છે.
જ્યારે કે જુનિયર શ્રેણીની વાત કરીએ તો તેમાં,
ઈંગ્લેન્ડના બ્રૂસ એક્સનફોર્ડ
ઈંગ્લેન્ડના ઈયાન ગાઉલ્ડ,
શ્રીલંકાના કુમાર ધર્મસેના,
સાઉથ આફ્રિકાના મારેસ એરાસ્મસ,
આ પણ વાંચો: દેશના પ્રધાનમંત્રી મોદી કરતા પણ વધારે પગાર મળે છે આ સરકારી અધિકારીઓને!
ઈંગ્લેન્ડના રિચર્ડ ઈલિંગબર્થ,
ઈંગ્લેન્ડના રિચર કેટેલબ્રોઉ તેમજ
ઓસ્ટ્રેલિયાના રોડ ટકરનો સમાવેશ થાય છે.
[yop_poll id=731]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]