WT-20 લીગ: ટ્રેલબ્લેઝર સામે સુપરનોવાઝે 6 વિકેટે 146 રનનો સ્કોર ખડકયો, અટ્ટાપટ્ટુના ઝડપી 67 રન

વુમન્સ ટી-20 ચેલેન્જની આજે શનિવારે ત્રીજી મેચ શારજાહ ખાતે રમાઈ રહી છે. સુપરનોવાઝ અને ટ્ર્લેઈબ્લેઝર્સ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં સુપરનોવાઝની ટીમના કેપ્ટન હરમનપ્રિત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પ્રથમ બેટીંગ કરતા ટીમે ધુંઆધાર શરુઆત કરી હતી. ઓપનર અટ્ટાપટ્ટુના અડધીસદી સાથે ટીમે 20 ઓવરના અંતે છ વિકેટ ગુમાવીને 146 રનનો […]

WT-20 લીગ: ટ્રેલબ્લેઝર સામે સુપરનોવાઝે 6 વિકેટે 146 રનનો સ્કોર ખડકયો, અટ્ટાપટ્ટુના ઝડપી 67 રન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 07, 2020 | 9:31 PM

વુમન્સ ટી-20 ચેલેન્જની આજે શનિવારે ત્રીજી મેચ શારજાહ ખાતે રમાઈ રહી છે. સુપરનોવાઝ અને ટ્ર્લેઈબ્લેઝર્સ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં સુપરનોવાઝની ટીમના કેપ્ટન હરમનપ્રિત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પ્રથમ બેટીંગ કરતા ટીમે ધુંઆધાર શરુઆત કરી હતી. ઓપનર અટ્ટાપટ્ટુના અડધીસદી સાથે ટીમે 20 ઓવરના અંતે છ વિકેટ ગુમાવીને 146 રનનો સ્કોર કર્યો હતો.

 WT 20 League Trailblazers same supernova 6 wicket 146 run no score khadkyo aatapatu na jadpi 67 run

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સુપરનોવાઝની બેટીંગ

ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગની શરુઆત કરતા ટ્રેલબ્લેઝર્સના ઓપનરોએ શાનદાર શરુઆત કરી હતી. ઓપનરોએ 89 રનની ઝડપી ભાગીદારી નોંધાવી હતી. પ્રિયા પુણીયા 30 રન બનાવીને પ્રથમ વિકેટરુપે આઉટ થઈ હતી. ઓપનર ચમારી અટ્ટાપટ્ટુએ અડધીસદી લગાવ્યુ હતુ, તેણે 48 બોલમાં ચાર છગ્ગા સાથે 67 રન ફટકાર્યા હતા. જેમીમાં રોડરીઝ એક રન જ કરી શકી હતી, તે ઝુલનના બોલમાં તેના જ હાથમાં કેચ આપી બેઠી હતી. કેપ્ટન હરમનપ્રિત કૌરે 29 બોલમાં 31 રન કર્યા હતા અને તે રન આઉટ થઈ હતી. શશિકલા શ્રીવર્ધને પણ બે જ રન જોડીને રન આઉટ થઈ હતી. ઈનીંગના છેલ્લા બોલે રાધા યાદવ પણ એક રન કરીને રન આઉટ થઈ હતી. આમ ત્રણ વિકેટો રન આઉટમાં જ ટીમે અંતિમ ઓવરો દરમ્યાનન ગુમાવી દીધી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

WT 20 League Trailblazers same supernova 6 wicket 146 run no score khadkyo aatapatu na jadpi 67 run

ટ્રેલબ્લેઝરની બોલીંગ

ઝુલન ગોસ્વામીએ ચાર ઓવરમાં 17 રન આપીને એક વિકેટ ઝડપી હતી. તેણે સૌથી કરકસર ભરી બોલીંગ દાખવી હતી. ઉપરાંત સલમા ખાતુને ચાર ઓવરમાં 25 રન આપીને એક વિકેટ મેળવી હતી. હર્લિન દેઓલે પણ એક વિકેટ ઝડપી હતી. દિપ્તિ શર્મા અને રાજેશ્વરની ગાયકવાડની ઓવરમાં ટીમે રન પ્રમાણમાં વધુ લુટાવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">