કોહલીનું કારનામું, ક્રિકેટના ‘ભગવાન’ સચિન તેંડુલકરનો તોડ્યો આ રેકોર્ડ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી મેચમાં કોહલીએ કારનામું કરી બતાવ્યું છે. કોહલીએ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના રેકોર્ડ તોડી નાખ્યો છે. આ રેકોર્ડ 11 હજાર રન પુરા કરવાનો છે જે ગાંગુલી અને સચિનના નામે હતો અને હવે કોહલીએ પણ તેમાં બાજી મારી લીધી છે. વન ડે ઈન્ટરનેશનલ મેચમાં સૌથી ઓછી મેચમાં 11 હજાર રન પુરા […]

કોહલીનું કારનામું, ક્રિકેટના 'ભગવાન' સચિન તેંડુલકરનો તોડ્યો આ રેકોર્ડ
Follow Us:
| Updated on: Jun 16, 2019 | 1:23 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી મેચમાં કોહલીએ કારનામું કરી બતાવ્યું છે. કોહલીએ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના રેકોર્ડ તોડી નાખ્યો છે. આ રેકોર્ડ 11 હજાર રન પુરા કરવાનો છે જે ગાંગુલી અને સચિનના નામે હતો અને હવે કોહલીએ પણ તેમાં બાજી મારી લીધી છે.

વન ડે ઈન્ટરનેશનલ મેચમાં સૌથી ઓછી મેચમાં 11 હજાર રન પુરા કરવાનો રેકોર્ડ સચિનના નામે હતો તેનો રેકોર્ડ કોહલીએ પાકિસ્તાન સાથેના મેચમાં તોડી નાખ્યો છે. સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય સ્તરે 276 મેચમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો જેને કોહલીએ 222 મેચમાં જ 11 રન કરી લીધા છે અને સચિનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો:  બિહારમાં એક પછી એક માસૂમ બાળકોના મોતનો આંકડો 92 પર પહોંચ્યો, આ બીમારીનો હાહાકાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિરાટ કોહલી વનડેમાં 11 હજાર રન કરનારા ભારતના ત્રીજા બેટસમેન અને દુનિયાના 9માં બેટસમેન બની ગયા છે. ભારતમાં કોહલી સિવાય આ રેકોર્ડ સચિન અને ગાંગુલીના નામે હતો. સચિને 276, રિકી પોટિંગે 286, સૌરવ ગાંગુલીએ 288, જૈક કેલિસે 293, કુમાર સંગાકારાએ 318, ઈંજમામ ઉલ હકે 324, જયસુર્યાએ 354, મહેલા જર્યવર્ધને 368 મેચ રમીને 11 હજાર રન બનાવ્યા છે. આ બધાનો રેકોર્ડ કોહલીએ 222 વનડે મેચ રમીને તોડી નાખ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">