દિવાળીની શુભેચ્છા પાઠવતા વિરાટ કોહલી, એવુ તો શુ બોલી ગયો કે પ્રશંસકો ભડક્યા ?

|

Jan 19, 2021 | 11:01 AM

જ્યારે પુરો દેશ દિવાળીનુ પર્વ મનાવી રહ્યો હતો, ત્યારે વિરાટ કોહલી સિડની ઓલંપિક પાર્ક ની પુલમેન હોટલમાં મોજુદ હશે. જે આ સમયે ઓસ્ટ્રેલીયાના પ્રવાસે છે. જ્યાં તે ૧૪ દિવસ માટે ક્વોરંટાઇન સમયગાળો પસાર કરી રહ્યો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન દિવાળીના તહેવારને લઇને શુભકામનાઓ પાઠવતો એક વિડીયો મેસેજ ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો.   Web Stories […]

દિવાળીની શુભેચ્છા પાઠવતા વિરાટ કોહલી, એવુ તો શુ બોલી ગયો કે પ્રશંસકો ભડક્યા ?

Follow us on

જ્યારે પુરો દેશ દિવાળીનુ પર્વ મનાવી રહ્યો હતો, ત્યારે વિરાટ કોહલી સિડની ઓલંપિક પાર્ક ની પુલમેન હોટલમાં મોજુદ હશે. જે આ સમયે ઓસ્ટ્રેલીયાના પ્રવાસે છે. જ્યાં તે ૧૪ દિવસ માટે ક્વોરંટાઇન સમયગાળો પસાર કરી રહ્યો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન દિવાળીના તહેવારને લઇને શુભકામનાઓ પાઠવતો એક વિડીયો મેસેજ ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અઢારેક સેકંડના આ વિડીયો પોસ્ટ દ્રારા વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, મારા તરફ થી આપ અને આપના પરીવારને ખુબ સારી શુભકામનાઓ. ભગવાન આપને આ દિવાળીના તહેવાર પર શાંતિ, સમૃધ્ધી અને ખુશીઓ પ્રદાન કરે. યાદ રાખશો કે ફટાકડા ના ફોડો અને પર્યાવરણ ની રક્ષા કરશો અને આ શુભ અવસર પર એક સાધારણ દિવા અને મિઠાઇ સાથે આપને ચાહવા વાળાઓ સાથે ઘરે જ ખુશીઓ મનાવો. ભગવાન આપ સૌનુ ભલુ કરે. આપનુ ધ્યાન રાખશો.

થોડાક જ સમય બાદ વિરાટ કોહલીનો આ વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થઇ ગયો હતો. કેટલાક ટ્વીટર યુઝર્સ કોહલી પર બરાબર ના ભડક્યા છે. સાથે જ લોકો તેમની પત્નિ અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને પણ નિશાને લીધી હતી. જુઓ આવા જ કેટલાક ટ્વીટ.

https://twitter.com/imVkohli/status/1327499092193202177?s=20

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:34 am, Sun, 15 November 20

Next Article