વિરાટ કોહલીએ બાંગ્લાદેશની સામે ફટકારી સદી, તોડ્યો આ ખેલાડીનો રેકોર્ડ

|

Nov 23, 2019 | 2:51 PM

ભારતીય ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે મેચ ચાલી રહ્યો છે. આ મેચમાં વિરાટ કોહલીએ પીંક બોલથી એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. આની સાથે જ અન્ય એક રેકોર્ડ પણ વિરાટ કોહલીએ બનાવ્ચો છે.  આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વિરાટ કોહલીએ 70મી સદી ફટકારી છે. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ […]

વિરાટ કોહલીએ બાંગ્લાદેશની સામે ફટકારી સદી, તોડ્યો આ ખેલાડીનો રેકોર્ડ

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ અને બાંગ્લાદેશની ટીમ વચ્ચે મેચ ચાલી રહ્યો છે. આ મેચમાં વિરાટ કોહલીએ પીંક બોલથી એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. આની સાથે જ અન્ય એક રેકોર્ડ પણ વિરાટ કોહલીએ બનાવ્ચો છે.  આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વિરાટ કોહલીએ 70મી સદી ફટકારી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   કોણ છે ધનંજય મુંડે જેના લીધે એક જ રાતમાં મહારાષ્ટ્રમાં બની ભાજપની સરકાર?

ભારતીય ટીમના કપ્તાન કોહલીએ બાંગ્લાદેશના બોલરોને ભારે હંફાવ્યા હતા. પીંક બોલ સાથેની પહેલી જ મેચમાં કોહલીએ સદી ફટકારી છે. આ સિવાય કોહલીએ કપ્તાન પદ પર રહીને ટેસ્ટ મેચમાં 20મી સદી ફટકારી છે. આમ દિગ્ગજ ઓસ્ટ્રેલિયાના ખેલાડી રિકી પોન્ટીંગને પણ કોહલીએ પછાડી દીધા છે. ટેસ્ટમાં રિકી પોન્ટીંગે 19 જ સદી ફટકારી છે. જો કે હજુ 5 સદી ફટકાર્યા બાદ જ કપ્તાન કોહલી ગ્રીમ સ્મિથનો રેકોર્ડ તોડી શકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વિરાટ કોહલીએ 70મી સદી આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં ફટકારી છે. આમ એ પણ એક નવો રેકોર્ડ જ છે. પીંક બોલથી સદી ફટકારીને પણ કોહલીએ વિક્રમ સર્જી દીધો છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article