વિરાટ કોહલીનો એક એવો VIDEO જેમાં જોઈ શકાશે છે કે કેવી રીતે 3 વર્ષમાં વધી વિરાટની તાકાત!

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એક ખાસ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં એ એક્સસાઈઝ કરતા જોવા મળી રહ્યા છે. જો તમે વિચારી રહ્યા હોય કે વિરાટ કોહલી તેમના વર્કઆઉટનો વીડિયો પોસ્ટ કરતા રહે છે. તો આ વીડિયોમાં શું ખાસ છે? તો તમને જણાવી દઈએ કે આ વીડિયો 2016 અને 2019ના વર્કઆઉટનો […]

વિરાટ કોહલીનો એક એવો VIDEO જેમાં જોઈ શકાશે છે કે કેવી રીતે 3 વર્ષમાં વધી વિરાટની તાકાત!
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Aug 08, 2019 | 1:33 PM

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ એક ખાસ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં એ એક્સસાઈઝ કરતા જોવા મળી રહ્યા છે. જો તમે વિચારી રહ્યા હોય કે વિરાટ કોહલી તેમના વર્કઆઉટનો વીડિયો પોસ્ટ કરતા રહે છે. તો આ વીડિયોમાં શું ખાસ છે? તો તમને જણાવી દઈએ કે આ વીડિયો 2016 અને 2019ના વર્કઆઉટનો વીડિયોને જોડીને બનાવવમાં આવ્યો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વીડિયોમાં વિરાટ કોહલી વેટ ટ્રેનિંગ કરતા જોવા મળી રહ્યા છે. તેમને આ વીડિયોની સાથે લખ્યું કે વજન ઉઠાવવા પહેલા ટેક્નીકને યોગ્ય કરવા માટે હંમેશા વધારે સમય લેવો. એક જ કસરત 3 વર્ષથી કરી રહ્યો છુ. તેની પર નિયમિત રીતે કામ કરવા અને સતત ટેક્નીક પર ધ્યાન કેન્દ્રીત કરવામાં મારી ગતિશીલતા અને આખા શરીરની સ્ટ્રેન્થમાં સુધારો થયો છે. તેથી હંમેશા કંઈક નવુ શીખવા માટે ધૈર્ય રાખવુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીની ગણતરી ક્રિકેટની દુનિયાના સૌથી ફિટ ખેલાડીઓમાં થાય છે. યુવા ભારતીય ક્રિકેટર ફિટનેસના મામલે કેપ્ટન કોહલીને ફોલો કરે છે. સમય સમય પર વિરાટ કોહલી તેમના વર્કઆઉટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">