AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U19 World Cup Final: કેપ્ટન કોહલીએ અંડર-19 વિશ્વ કપ માટે ભારતીય ટીમને પાઠવી શુભકામના અને કહ્યું ‘કપ ઘરે લઈને આવો’

ભારતીય સિનિયર ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અંડર-19 વિશ્વ કપ માટે ભારતીય ટીમને શુભકામનાઓ આપી છે. ભારતીય ટીમ 5મી વખત અંડર-19 વિશ્વ કપ જીતવાથી માત્ર એક જીતથી દુર છે અને ફાઈનલમાં તેની સામે બાંગ્લાદેશ ટકરાશે. https://twitter.com/imVkohli/status/1226389278873116673?s=20 Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   વિરાટ કોહલીએ ટ્વીટ કરતાં […]

U19 World Cup Final: કેપ્ટન કોહલીએ અંડર-19 વિશ્વ કપ માટે ભારતીય ટીમને પાઠવી શુભકામના અને કહ્યું 'કપ ઘરે લઈને આવો'
| Updated on: Feb 09, 2020 | 8:00 AM
Share

ભારતીય સિનિયર ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ અંડર-19 વિશ્વ કપ માટે ભારતીય ટીમને શુભકામનાઓ આપી છે. ભારતીય ટીમ 5મી વખત અંડર-19 વિશ્વ કપ જીતવાથી માત્ર એક જીતથી દુર છે અને ફાઈનલમાં તેની સામે બાંગ્લાદેશ ટકરાશે.

https://twitter.com/imVkohli/status/1226389278873116673?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિરાટ કોહલીએ ટ્વીટ કરતાં લખ્યું કે ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમને મારા તરફથી શુભકામનાઓ. તમારી પાછળ દેશ ઉભો છે, ટ્રોફી જીતીને ઘરે લાવો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં વિરાટ કોહલીની કેપ્ટનશીપ અંડર-19 વિશ્વ કપ જીત્યો હતો. ત્યારે અંડર-19 ફાઈનલ મેચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે અને ભારત બેટિંગ કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: સુરતના વરાછામાં CAAના સમર્થનમાં ભાજપની મહારેલીનો CM રૂપાણીએ કરાવ્યો પ્રારંભ, CMએ કોંગ્રેસ ઉપર સણસણતા પ્રહાર કર્યા

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">