Twitter: વિરાટ કોહલીએ લખ્યુ કારકિર્દીમાં આગળ વધવા માટે શુ જરુરી હોય છે? લોકો એ આપ્યા આવા મજેદાર જવાબ

|

Sep 15, 2020 | 1:04 PM

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં આઈપીએલ 2020 માટે દુબઇ છે અને તેની આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે સખત મહેનત કરી રહ્યો છે. પરંતુ આ બિઝી શેડ્યૂલની વચ્ચે પણ વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ લાગે છે. વિરાટ સોશિયલ મીડિયા પર અવારનવાર કંઈક રસપ્રદ પોસ્ટ કરે છે. Web Stories View more મુકેશ અંબાણીએ […]

Twitter: વિરાટ કોહલીએ લખ્યુ કારકિર્દીમાં આગળ વધવા માટે શુ જરુરી હોય છે? લોકો એ આપ્યા આવા મજેદાર જવાબ
https://tv9gujarati.com/sports-tv9-stories/twitter-virat-ko…a-majedaar-javab-159586.html

Follow us on

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં આઈપીએલ 2020 માટે દુબઇ છે અને તેની આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે સખત મહેનત કરી રહ્યો છે. પરંતુ આ બિઝી શેડ્યૂલની વચ્ચે પણ વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ લાગે છે. વિરાટ સોશિયલ મીડિયા પર અવારનવાર કંઈક રસપ્રદ પોસ્ટ કરે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ વખતે પણ વિરાટે એક પોસ્ટ મૂકી છે, જેના પર યુઝર્સ કડક ટિપ્પણી કરી રહ્યા છે અને મજેદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિરાટે ટ્વીટ કર્યું છે, જે એકદમ લોકપ્રિય થઈ ગયું છે. ટ્વીટમાં વિરાટે આ સવાલ પૂછતાં કહ્યું હતું કે, કારકિર્દીમાં આગળ વધવા માટે ______  જરુરી હોય છે. ( Career mein aage badhne ke liye ______ chahiye hota hai ), ખાલી જગ્યા ભરો અને ક્રિએટિવિટી બતાવો. # વિરાટ ઓન કેરિયર્સ. આ પ્રકારનુ  ટ્વિટ કર્યા પછી ટૂંક સમયમાં જ તેનુ કોમેન્ટ બોક્સ યુઝર્સની કોમેન્ટથી છલકાઇ ગયુ હતુ.

ચાહકોની મનોરંજક પ્રતિક્રિયાઓ વાંચો

વિરાટના એક પ્રશંસકે લખ્યું – હૃદય તોડવું જરૂરી છે. તો બીજી વ્યક્તિએ તેની મજા લેતા લખ્યું કે આઈપીએલ જીતવી જરૂરી છે. જ્યારે કોઈ યુઝરે ડ્રગ્સ, ખાસ કરીને બોલિવૂડમાં એમ લખી નાંખ્યુ. વિરાટના આ ટ્વિટ પર એક લાખ 12 હજારથી વધુ લાઈક્સ આવી છે અને તેને 7500 થી વધુ વખત રીટવીટ કરવામાં આવી છે.

https://twitter.com/bagga_daku/status/1305024981152096258?s=20

https://twitter.com/Yaswanth_prabha/status/1305023771380649984?s=20

 

https://twitter.com/GaurangBhardwa1/status/1305023879992107008?s=20

 

https://twitter.com/digvijay1520/status/1305024362278395904?s=20

 

 

 

Next Article