AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tokyo Olympics: ભારતીય રેસલર બજરંગ પુનીયા કિર્ગીસ્તાની પહેલવાનને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં ફ્રિ સ્ટાઇલ રેસલીંગમાં ભારતના વિશ્વ નંબર વન પહેલવાન બજરંગ પુણીયા (Bajrang Punia) 65 કિલોગ્રામ વર્ગમાં કિર્ગીસ્તાનના એર્નાઝર અકમાતાલીવ સામે મેદાને ઉતર્યો હતો.

Tokyo Olympics: ભારતીય રેસલર બજરંગ પુનીયા કિર્ગીસ્તાની પહેલવાનને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો
| Updated on: Aug 06, 2021 | 9:42 AM
Share

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં ફ્રિ સ્ટાઇલ રેસલીંગમાં ભારતના પહેલવાન બજરંગ પુણીયા (Bajrang Punia) 65 કિલોગ્રામ વર્ગમાં કિર્ગીસ્તાનના એર્નાઝર અકમાતાલીવ ( Ernazar AKMATALIEV) સામે મેદાને ઉતર્યો હતો. પ્રથમ પિરીયડમાં તેણે શાનદાર રમત દર્શાવી હતી. બજરંગ પ્રથમ બાઉટને જીત્યો હતો. પ્રથમ પિરીયડમાં બજરંગ હરીફને ભારે પડી રહ્યો હતો.

પુણીયાએ પ્રથમ પિરીયડ 3-1 થી પોતાના નામે કરી લીધુ હતુ. બીજા પિરીયડમાં બજરંગે હરીફના પગને પકડીને દાવ લગાવવાનો કોશિષ કરી હતી. પરંતુ બીજો પગ હાથમાં નહી આવતા તે ચુક્યો હતો. જોકે અંતિમ 30 સેકન્ડમાં બીજા પિરીયડમાં બજરંગ આગળ રહ્યો હતો. પરંતુ કિર્ગીસ્તાની રેસલરે અચાનક આક્રમકતા અપનાવી હતી. આમ બંને એ 1-1 પોઇન્ટ મેળવી બરાબરી કરી હતી. અંતમાં બજરંગ પુનિયાને મોટો દાવ રમવાને ળઇને ટેકનીક આધારીત વિજેતા ઘોષીત કર્યો હતો. આમ હવે થોડી વારમાં પુણીયાની મેચ ઇરાન સામે મોર્તઝા સાથે થોડીવારમાં થશે.

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">