T-20: પંજાબની રોમાંચક જીતને લઇ કેપ્ટન રાહુલે કહ્યું, ખુશીઓને લઇને બોલવા શબ્દો નથી

|

Oct 25, 2020 | 2:35 PM

ખરાબ રીતે બેટીંગ કરવા બાદ પણ બોલરોને લઇને પંજાબની ટીમ શનિવારની મેચને જીતી શકી હતી. જીત મેળવવાને લઇને કેપ્ટન કેલ રાહુલ પણ જબરદસ્ત ખુશ જોવા મળી રહ્યો હતો. મેચના અંતમાં પ્રેઝટેશન દરમ્યાન પણ તે પોતાની ખુશીઓને રોકી શક્યો નહોતો. તેણે આ દરમ્યાન કહ્યુ હતુ કે, હા અમે આની એક આદત બનાવી રહ્યા છીએ. પ્રથમ હાફમાં […]

T-20: પંજાબની રોમાંચક જીતને લઇ કેપ્ટન રાહુલે કહ્યું, ખુશીઓને લઇને બોલવા શબ્દો નથી

Follow us on

ખરાબ રીતે બેટીંગ કરવા બાદ પણ બોલરોને લઇને પંજાબની ટીમ શનિવારની મેચને જીતી શકી હતી. જીત મેળવવાને લઇને કેપ્ટન કેલ રાહુલ પણ જબરદસ્ત ખુશ જોવા મળી રહ્યો હતો. મેચના અંતમાં પ્રેઝટેશન દરમ્યાન પણ તે પોતાની ખુશીઓને રોકી શક્યો નહોતો. તેણે આ દરમ્યાન કહ્યુ હતુ કે, હા અમે આની એક આદત બનાવી રહ્યા છીએ. પ્રથમ હાફમાં અમે કોઇ પણ રીતે અમે આદન નથી બનાવી શક્યા. જો ઇમાનદારી થી કહુ તો મારી પાસે હુજ પણ શબ્દો નથી. યુવાનોના પ્રદર્શન થી ખુબ જ ખુશ છુ. મોટાભાગે આવા પર્ફોમન્સને માટે પડદા ના પાછળથી કામ હોય છે, જેમાં ના ફક્ત ખેલાડી પરંતુ સહાયક કર્મચારીઓ પણ સામેલ હોય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રાહુલે કહ્યુ હતુ કે, આપ એક ખેલાડીને બે મહીનામાં બહુ બદલી શકતા નથી, પરંતુ આપમ હંમેશાન તેને માનસિક રીતે સારો બનાવી શકો છો. આ જ કોચ કુંબલે, એન્ડી, જોન્ટી અને વાસિમે કર્યુ છે. મેં અને મનદિપે પ્રથમ ઓવર રમી હતી. અમે જાણતા હતા કે આ ઉચ્ચ સ્કોરીય વિકેટ નથી. અમે 160 રનની આસપાસનો સ્કોર વિચારી રહ્યા હતા. પરંતુ પ્રથમ છ ઓવરોમાં જ વિકેટ કઠણ થઇ ચુકી હતી.

તો બોલીંગ કરવા દરમ્યાનને લઇને પણ રાહુલ કહ્યુ હતુ, મને ખબર હતી કે જો અમે પાવર પ્લેમાં વધુ રન આપીએ તો અમારી પાસે મોકો આવી શકે છે. કારણ કે અમારી પાસે બે લેગ સ્પિનર હતા. અમે બેઠા અને એ બાબતો પર જ વિચાર કર્યો હતો, કે બોલરોને આવામાં કેવી પરિસ્થતીઓ જોઇતી હોય છે. આમા અમે સફળ રહ્યા હતા. જ્યારે આમ થાય છે તો સારુ લાગે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article