T-20: મનિષ પાંડે-વિજય શંકરની જોડીની હૈદરાબાદ માટે ભારતીય ખેલાડી તરીકે પ્રથમ શતકીય ભાગીદારી

|

Oct 23, 2020 | 8:10 AM

મનીષ પાંડે અને વિજય શંકરની જોડીએ ગુરુવારે ટી-20 લીગમાં ઇતીહાસ રચી દીધો છે. બંને બેટ્સમેને શતકીય ભાગીદારી રમી દેખાડી હતી. જે સનરાઇઝર્સ હૈદરાબાદના માટે 24 મી 100 પ્લસ ભાગીદારી છે. વર્ષ 2013 માં ટી-20 લીગમાં એન્ટ્રી કરવા બાદ સનરાઇઝર્સ તરફ થી અત્યાર સુધી ફક્ત વિદેશી ખેલાડીઓએ જ શતકીય ભાગીદારી નોંધાવી હતી. પ્રથમ વાર બે ભારતીય […]

T-20: મનિષ પાંડે-વિજય શંકરની જોડીની હૈદરાબાદ માટે ભારતીય ખેલાડી તરીકે પ્રથમ શતકીય ભાગીદારી

Follow us on

મનીષ પાંડે અને વિજય શંકરની જોડીએ ગુરુવારે ટી-20 લીગમાં ઇતીહાસ રચી દીધો છે. બંને બેટ્સમેને શતકીય ભાગીદારી રમી દેખાડી હતી. જે સનરાઇઝર્સ હૈદરાબાદના માટે 24 મી 100 પ્લસ ભાગીદારી છે. વર્ષ 2013 માં ટી-20 લીગમાં એન્ટ્રી કરવા બાદ સનરાઇઝર્સ તરફ થી અત્યાર સુધી ફક્ત વિદેશી ખેલાડીઓએ જ શતકીય ભાગીદારી નોંધાવી હતી. પ્રથમ વાર બે ભારતીય ખેલાડીઓએ આ મુકામ હાંસ કર્યુ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મનિષ પાંડે અને વિજય શંકર ની જોડી ને લઇને સનરાઝર્સ હૈદરાબાદે ટી-20 ની સિઝનની 40મી મેચમાં રાજસ્થાન રોયલ્સને આઠ વિકેટે હરાવ્યા હતા. દુબઇ ના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમમાં રમાયેલી કરો યા મરો ભર્યા મુકાબલામાં ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારીત ઓવરમાં છ વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા.

જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 18.1 ઓવરમાં જ 156 રન બનાવીને મેચને પોતાને નામ કરી લીધી હતી. આ જીતની સાથે જ ઓરેન્જ આર્મી પોઇન્ટના મામલામાં હવે આઠ અંકો સાથે પાંચમાં સ્થાન પર પહોંચી ચુકી છે. મનિષ પાંડે અને વિજય શંકર બંને 140 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. તો વળી આ હાર બાદ રાજસ્થાનની ટીમ પોઇન્ટના મામલામાં સાતમાં સ્થાન પર પહોચી ચુકી છે. તેના માત્ર આઠ જ અંક છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article