T-20 લીગ: રોહિત શર્મા કેમ 45 નંબરને બદલે 150 નંબરની જર્સી પહેરી દિલ્હી સામે ઉતર્યો, જાણો તેનું કારણ

|

Oct 11, 2020 | 11:46 PM

ટી-20 લીગમાં સિઝનમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવાવાળી બે ટીમો વચ્ચે આજે મેચ યોજાઈ હતી. દિલ્હી આ સમયે 10 પોઈન્ટ સાથે સૌથી ઉપર હતી. જ્યારે મુંબઈ મેચ અગાઉ નંબર 2ના સ્થાન પર છે. પરંતુ આ મેચ સાથે જ કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ મુકામ હાંસલ કર્યુ છે અને તે તેની જર્સીના નંબર પણ જોવા મળ્યુ હતુ. […]

T-20 લીગ: રોહિત શર્મા કેમ 45 નંબરને બદલે 150 નંબરની જર્સી પહેરી દિલ્હી સામે ઉતર્યો, જાણો તેનું કારણ

Follow us on

ટી-20 લીગમાં સિઝનમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવાવાળી બે ટીમો વચ્ચે આજે મેચ યોજાઈ હતી. દિલ્હી આ સમયે 10 પોઈન્ટ સાથે સૌથી ઉપર હતી. જ્યારે મુંબઈ મેચ અગાઉ નંબર 2ના સ્થાન પર છે. પરંતુ આ મેચ સાથે જ કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ મુકામ હાંસલ કર્યુ છે અને તે તેની જર્સીના નંબર પણ જોવા મળ્યુ હતુ. T-20 લીગની રવિવારે રમાઈ રહેલી મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચેના મુકાબલામાં એક ખાસ નંબરની ટી શર્ટ સાથે રોહિત શર્મા જોવા મળ્યો હતો.

https://twitter.com/mipaltan/status/1315282000257798145?s=20

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોહિત શર્મા આમ તો સામાન્ય રીતે 45 નંબર ધરાવતી ટીશર્ટ પહેરતો હોય છે પણ આજે એક ખાસ નંબર સાથે જોવા મળ્યો હતો. રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા લીગમાં 150 મેચ પુરી કરી લીધી છે. રોહિત આ પ્રકારની ઉપલબ્ધી મેળવનાર બીજો ખેલાડી છે. તેના પહેલા ટીમના સ્ટાર બેટ્સમેન કીરોન પોલાર્ડ આ ઉપલબ્ધી હાંસલ કરી ચુક્યો છે. આ કારણે જ રોહિત શર્મા પોતાની નિયમિત 45 નંબર ધરાવતી ટી શર્ટના બદલે 150 નંબરની જર્સી પહેરીને રમી રહ્યા છે. તેમની આ જર્સીનો ફોટો પણ મુંબઈ ઈન્ડીયન્સે તેના ટ્વીટર એકાઉન્ટ પર પણ શેર કર્યો છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article