T-20: અમારે જીતવુ જ પડશે, અમે જીતીશુ જ, ચેન્નાઇની સ્થિતિથી રવિન્દ્રસિંહ જાડેજાનુ દર્દ છલકાયું

ત્રણ વાર ટી-20 લીગ ની ચૈમ્પિયન રહી ચુકેલી ચેન્નાઇ સુપર કિંગ્સની ટુર્નામેન્ટની હાલની સિઝનમાં સ્થિતી કંગાળ છે. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ રમી રહેલી ચેન્નાઇ આઠ વાર ટી-20 લીગની ફાઇનલ સુધી પહોંચી ચુકી હતી.  પરંતુ વર્ષ 2020 તેને માટે જાણે કે કમનસિબ સાબીત થઇ રહ્યુ છે. ટીમે અત્યાર સુધી રમેલી દશ પૈકીની સાત મેચ હારી ચુકી છે.  પોઇન્ટ ટેબલમાં ટીમની સ્થિતી જાણે કે ખુબ જ ખરાબ છે,જેના કારણે તે આઠેય ટીમોમાં તળીયાનુ સ્થાન ધરાવે છે. ચેન્નાઇના ખરાબ પ્રદર્શનને લઇને હવે ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિનદ્રસિંહ જાડેજા એ પોતાની વાતને સોશિયલ મિડીયા પર પોતાની વાતને રજુ કરી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ […]

T-20: અમારે જીતવુ જ પડશે, અમે જીતીશુ જ, ચેન્નાઇની સ્થિતિથી રવિન્દ્રસિંહ જાડેજાનુ દર્દ છલકાયું
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 23, 2020 | 10:27 AM

ત્રણ વાર ટી-20 લીગ ની ચૈમ્પિયન રહી ચુકેલી ચેન્નાઇ સુપર કિંગ્સની ટુર્નામેન્ટની હાલની સિઝનમાં સ્થિતી કંગાળ છે. મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળ રમી રહેલી ચેન્નાઇ આઠ વાર ટી-20 લીગની ફાઇનલ સુધી પહોંચી ચુકી હતી.  પરંતુ વર્ષ 2020 તેને માટે જાણે કે કમનસિબ સાબીત થઇ રહ્યુ છે. ટીમે અત્યાર સુધી રમેલી દશ પૈકીની સાત મેચ હારી ચુકી છે. 

પોઇન્ટ ટેબલમાં ટીમની સ્થિતી જાણે કે ખુબ જ ખરાબ છે,જેના કારણે તે આઠેય ટીમોમાં તળીયાનુ સ્થાન ધરાવે છે. ચેન્નાઇના ખરાબ પ્રદર્શનને લઇને હવે ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિનદ્રસિંહ જાડેજા એ પોતાની વાતને સોશિયલ મિડીયા પર પોતાની વાતને રજુ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રવિન્દ્રસિંહ જાડેજાએ આ સિઝનમાં એ ખેલાડી છે કે જેણે આ ખરાબ રહેલી સ્થિતીમાં પણ ટીમ માટે સંતોષજનક પ્રદર્શન કર્યુ છે. પરંતુ હવે તેનુ દર્દ છલકી ઉઠ્યુ છે, અને તેણે હવે ટી-20 લીગમાં ચેન્નાઇ સુપર કિંગ્સની જીતનુ એલાન કર્યુ છે. જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ છે કે, અમે જીતી શકીએ છીએ, અમારે જીતવુ જ પડશે. અમે જીતીશુ જ. બતાવી દઇએ કે ટી-20 લીગના ઇતીહાસમાં પ્રથમ વાર પ્લે ઓફની રેસ થી બહાર થવા થી બચવા માટે ચેન્નાઇ સુપર કિંગ્સે તેની ચારેય મેચને જીતવી પડશે. અને તેની સાથે તેણે અન્ય ટીમોના પરીણામ પર પણ નજર રાખવી પડશે.

મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની હેઠળની આ ટીમ સ્ટાર ખેલાડીઓ થી ભરેલી છે અને સુપર કિંગ્સ આમ છતાં પણ હાલમાં નબળુ પ્રદર્શન કરી રહી છે. કેપ્ટન ધોની પોતે પણ આશાઓ પ્રમાણે રમત દર્શાવી શક્યા નથી. ચેન્નાઇએ હવે પોતાના આગળના મુકાબલામાં શુક્રવારે ટુર્નામેન્ટના ઇતીહાસની સૌથી સફળ ટીમ મુંબઇ ઇન્ડિયન્સ નો સામનો કરવાનો છે. જોવાનુ એ રહે છે કે, ચેન્નાઇ મેચમાં હાર સાથે જ પોતાનો દમ તોડી દેશે કે પછી લોકપ્રિય ટુર્નામેન્ટમાં જળવાઇ રહેશે. સારી વાત એ છે લીગ ટી-20 ના પ્રથમ મુકાબલામાં જ ચેન્નાઇ એ મુંબઇ ને પાંચ વિકેટ થી હાર આપી ને તેની શરુઆત કરી હતી તે આત્મવિશ્વાસ શુક્રવારે યાદ રહેશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">