કોરોના કાળની કપરી સ્થિતીમાં પણ ટુર્નામેન્ટના સફળ આયોજનથી પ્રેરણા લેવી જોઇએ: સૌરવ ગાંગુલી

|

Mar 16, 2021 | 9:39 AM

ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ (BCCI) અને એટીકે મોહન બાગાન (ATK Mohan Bagan) ના સહ માલિક સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ રહ્યુ હતુ કે, ઇન્ડીયન સુપર લીગ ISL ફુટબોલ ટુર્નામેન્ટને વિના કઇ વિક્ષેપ થી પુરી કરવાને લઇને અન્ય રમતોના કેલેન્ડર શરુ કરવા માટે પ્રેરિત થવુ જોઇએ.

કોરોના કાળની કપરી સ્થિતીમાં પણ ટુર્નામેન્ટના સફળ આયોજનથી પ્રેરણા લેવી જોઇએ: સૌરવ ગાંગુલી
Sourav Ganguly

Follow us on

ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ( BCCI ) અને એટીકે મોહન બાગાન (ATK Mohan Bagan) ના સહ માલિક સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ રહ્યુ હતુ કે, ઇન્ડીયન સુપર લીગ ISL ફુટબોલ ટુર્નામેન્ટને વિના કઇ વિક્ષેપ થી પુરી કરવાને લઇને અન્ય રમતોના કેલેન્ડર શરુ કરવા માટે પ્રેરિત થવુ જોઇએ. ISL ની 7મી સિઝન ગોવાના મડગાંવમાં એટીકે મોહન બાગાન અને મુંબઇ સીટી એફસી વચ્ચેની મેચ સાથે સંપન્ન થઇ હતી.

ભારતીય ક્રિકેટ ટીમના આ પૂર્વ કેપ્ટન એ કહ્યુ હતુ કે, આઇએસએલ એ દુનિયાને દેખાડી દીધુ છે કે, ભારત સૌથી પડકારજનક સમયમાં પણ લાંબા ફોર્મેટની રમતના આયોજનની યજમાની કરી શકે છે. જેના થી ભારતમાં અન્ય રમતોને પણ પોતાના કેલેન્ડરને શરુ કરવા માટેની પ્રેરણા લેવી જોઇએ. તેમણે આઇએસએલની સફળતાને ભારતીય રમત જગત ઉધોગને માટે પણ એક નવુ સ્તર ગણાવતા તેની પ્રશંસા કરી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોરાના વાયરસની મહામારી વચ્ચે પણ આઇએસએલ ના આયોજક ફુટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લીમીટેડ (FSDL) એ ભારતમાં પ્રથમ મોટી રમતનુ આયોજન આકરા સ્વાસ્થ્ય અને સુરક્ષા પ્રોટોકોલ હેઠળ કર્યુ હતુ. FSDL એ આ સિઝન માટે ગોવામાં 14 હોટલમાં 18 બાયો-બબલ નિર્માણ કર્યા હતા. જેમાં 1600 લોકો ને રહેવાની સુવિધા હતી. આ દરમ્યાન લગભગ 70,000 આરટી-પીસીઆર પરિક્ષણ કરવામાં આવ્યા હતા.

Next Article