AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oho ! આ શું થઈ ગયું? ક્રિકેટની વર્લ્ડ ચૅમ્પિયન ટીમે ટી-20 વર્લ્ડ કપ માટે રમવો પડશે ક્વૉલીફાયર રાઉંડ

વર્ષ 2014ની ટી-20 ચૅમ્પિયન શ્રીલંકન ક્રિકેટ ટીમના કેટલા ખરાબ દિવસો આવ્યા છે. આ ટીમ 2020માં યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં ડાયરેક્ટ ભાગ નહીં લઈ શકે. તેણે ક્વૉલીફાયર રાઉંડ રમવો પડશે. આવી જ હાલત બાંગ્લાદેશની પણ છે. આઈસીસીએ મંગળવારે આ બાબતની પુષ્ટિ કરી. તેના મુજબ શ્રીલંકા અને બાંગ્લાદેશે ટી-20 વિશ્વ કપ 2020ના સુપર-12માં ભાગ લેવા માટે ક્વૉલીફાયર […]

Oho ! આ શું થઈ ગયું? ક્રિકેટની વર્લ્ડ ચૅમ્પિયન ટીમે ટી-20 વર્લ્ડ કપ માટે રમવો પડશે ક્વૉલીફાયર રાઉંડ
| Updated on: Jan 01, 2019 | 11:46 AM
Share

વર્ષ 2014ની ટી-20 ચૅમ્પિયન શ્રીલંકન ક્રિકેટ ટીમના કેટલા ખરાબ દિવસો આવ્યા છે. આ ટીમ 2020માં યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં ડાયરેક્ટ ભાગ નહીં લઈ શકે. તેણે ક્વૉલીફાયર રાઉંડ રમવો પડશે. આવી જ હાલત બાંગ્લાદેશની પણ છે.

આઈસીસીએ મંગળવારે આ બાબતની પુષ્ટિ કરી. તેના મુજબ શ્રીલંકા અને બાંગ્લાદેશે ટી-20 વિશ્વ કપ 2020ના સુપર-12માં ભાગ લેવા માટે ક્વૉલીફાયર રાઉંડ રમવો પડશે.

આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2020માં કુલ 16 ટીમોએ ભાગ લેવો છે. તેમાંથી 8 ટીમોને ડાયરેક્ટ સુપર-12માં સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે 8 ટીમો વચ્ચે ક્વૉલીફાયર રાઉંડ રમાડવામાં આવશે.

16 ટીમોની ટૂર્નામેંટમાં ટોચના 8 રૅંક વાળી ટીમો ભારત, પાકિસ્તાન, ઇંગ્લૅંડ, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલૅંડ, વેસ્ટઇંડીઝ તથા અફઘાનિસ્તાનની મુખ્ય રાઉંડ માટે પસંદગી કરવામાં આવી છે. આ તમામ ટીમો સુપર-12 રમવા માટે સ્વતંત્ર છે.

બીજી બાજુ શ્રીલંકા અને બાંગ્લાદેશે અન્ય 6 ટીમો સાથે ક્વૉલીફાયર રાઉંડ રમવો પડશે. ક્વૉલીફાયર રાઉંડમાંથી ચાર ટમો મુખ્ય ટૂર્નામેંટ માટે ક્વૉલીફાઈ કરશે.

શ્રીલંકાના કૅપ્ટન લસિથ મલિંગા અને બાંગ્લાદેશના કૅપ્ટન શાકિબ અલ હસને સુપર 12માં ડાયરેક્ટ સ્થાન ન મળતા નિરાશા વ્યક્ત કરી છે, પરંતુ બંનેએ ક્વૉલીફાઈ કરી લેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

[yop_poll id=428]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
g clip-path="url(#clip0_868_265)">