સ્લોવાકિયાની ટેનિસ પ્લેયર પર મેચ ફિક્સીંગનો આરોપ, 12 વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવાઇ

|

Jan 03, 2021 | 8:49 AM

સ્લોવાકિયા (Slovakia)ની ટેનિસ ખેલાડી ડગમારા બાસ્કોવા (Dagmara Baskova) પર મેચ ફિક્સીંગના આરોપો બાદ ટેનિસ ઇન્ટીગ્રિટી યુનીટ (TIU) એ 12 વર્ષનો પ્રતિબંધ મુક્યો છે. બાસ્કોવા પર આ અપરાધ બદલ 40 હજાર ડોલરનો દંડ પણ ફટકારવામા આવ્યો છે. TIU એ પણ કહ્યુ છે કે, તેણે વર્ષ 2017માં ડગમારા તરફ થી મેચ ફિક્સીંગની પાંચ મેચોની જાણકારી મેળવવામાં આવી […]

સ્લોવાકિયાની ટેનિસ પ્લેયર પર મેચ ફિક્સીંગનો આરોપ, 12 વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવાઇ
Dagmara Baskova

Follow us on

સ્લોવાકિયા (Slovakia)ની ટેનિસ ખેલાડી ડગમારા બાસ્કોવા (Dagmara Baskova) પર મેચ ફિક્સીંગના આરોપો બાદ ટેનિસ ઇન્ટીગ્રિટી યુનીટ (TIU) એ 12 વર્ષનો પ્રતિબંધ મુક્યો છે. બાસ્કોવા પર આ અપરાધ બદલ 40 હજાર ડોલરનો દંડ પણ ફટકારવામા આવ્યો છે.

TIU એ પણ કહ્યુ છે કે, તેણે વર્ષ 2017માં ડગમારા તરફ થી મેચ ફિક્સીંગની પાંચ મેચોની જાણકારી મેળવવામાં આવી હતી. ડગમારાની સર્વોચ્ચ ડબલ્યુટીએ રેન્કીંગ 1117 સિંગલ અને 777 ડબલ્સમાં રહી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ડગમારાએ પોતાની ઉપર લાગેલા તમામ આરોપોને સ્વિકાર કરી લીધા છે. તેના બાદ તે 12 વર્ષ સુધી હવે ટેનિસની નિયામક સંસ્થાઓની તરફ થી આયોજીત કરવામાં આવનાર, કોઇ પણ ટેનિસ ઇવેન્ટમાં ભાગ લઇ શકશે નહી. એન્ટી કરપ્શન હિયરીંગ દરમ્યાન તેના પર લાગેલા દંડને ઘટાડી દેવામાં આવ્યો છે. હવે તેણે 90 દિવસની અંદર એક હજાર ડોલર દંડ રુપે જમાં કરાવવા પડશે.

Next Article