ક્રિકેટર શિખર ધવને હોસ્પિટલમાં પણ મચાવી ધૂમ, ટ્વીટ થઈ રહ્યું છે વાઈરલ

|

Nov 22, 2019 | 2:49 AM

શિખર ધવન ભારતીય ટીમના સલામી બલ્લેબાજ ગણવામાં આવે છે. શિખર ધવન મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. તેઓના ઘૂંટણમાં મોટી ઈજા થઈ હતી અને બાદમાં તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ […]

ક્રિકેટર શિખર ધવને હોસ્પિટલમાં પણ મચાવી ધૂમ, ટ્વીટ થઈ રહ્યું છે વાઈરલ

Follow us on

શિખર ધવન ભારતીય ટીમના સલામી બલ્લેબાજ ગણવામાં આવે છે. શિખર ધવન મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. તેઓના ઘૂંટણમાં મોટી ઈજા થઈ હતી અને બાદમાં તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

 

https://twitter.com/SDhawan25/status/1197425779929276421?s=20


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ધવન આ બાદ દેખાયા નહોતા અને ત્યાર પછી એક ટ્વીટના લીધે તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટ્વીટર પર ધવને લખ્યું કે હમ ગિરતે હૈ, ટુટતે હૈ મગર ફીર ખડે હો જાતે હૈ.. આમ એક આખું હિંમતભર્યું ટ્વીટ ધવને કર્યું હતું. જેમાં અંતમાં લખ્યું કે 4-5 દિવસમાં તેઓ ફરીથી ક્રિકેટના મેદાનમાં પરત આવી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:29 pm, Thu, 21 November 19

Next Article