સચિનની કાર ચલાવી રહ્યા છે ‘મિસ્ટર ઈન્ડિયા’

|

Aug 03, 2019 | 7:30 AM

સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેંડુલકર જે કાર પર બેઠો છે તે જાતે જ ચાલતી નજરે પડે છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પહેલીવાર પોતાના ઘરના પાર્કિંગમાં ઓટોમેટિક કારની મજા લીધી હતી. તેઓએ શુક્રવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સચિન જે કાર પર બેઠો […]

સચિનની કાર ચલાવી રહ્યા છે મિસ્ટર ઈન્ડિયા

Follow us on

સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેંડુલકર જે કાર પર બેઠો છે તે જાતે જ ચાલતી નજરે પડે છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પહેલીવાર પોતાના ઘરના પાર્કિંગમાં ઓટોમેટિક કારની મજા લીધી હતી. તેઓએ શુક્રવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સચિન જે કાર પર બેઠો છે તે જાતે જ ચાલે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

https://twitter.com/sachin_rt/status/1157206243963887617

 

આ વિડિઓ જોઈને લાગે છે કે કોઈ અદૃશ્ય ડ્રાઈવર તેની કાર ચલાવે છે. સચિન આ કારમાં તે ડ્રાઈવિંગ સીટ પર બેઠો નથી, પણ તેની બાજુમાં બેઠો છે. કાર જાતે જ ચાલે છે અને સ્ટોપ પણ થઈ જાય છે તથા બ્રેક પણ જાતે જ મારે છે. સચિન કહે છે કે, એવું લાગે છે કે ‘મિસ્ટર ઈન્ડિયા’ (અનિલ કપૂર) આ કારને પોતાના નિયંત્રણમાં લીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડોદરામાં પૂરનો પ્રકોપ, ઠેર ઠેર ગંદકીના ઢગ, જુઓ VIDEO

સચિન તેંડુલકરને ક્રિકેટની સાથે સાથે ઉત્તમ કારોનો પણ શોખ છે. Maruti 800 થી લઈને Nissan GT-R અને Ferrari સુધીની કાર તેમના ગેરેજમાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article