રોહિત શર્માએ રચી દીધો વિક્રમ, કેપ્ટન કોહલીને પણ રાખી દીધા પાછળ

|

Dec 18, 2019 | 12:44 PM

રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધૂમ મચાવી દીધી છે. તેઓએ વેસ્ટ ઈન્ડિઝની સામે સદી ફટકારી છે. જે તેમની 28મી સદી હતી. આ રોહિત શર્માનો 220મો વન-ડે મેચ હતો અને તેઓએ ઘણાંબધાં રેકોર્ડ તોડી નાખ્યા છે. રોહિત શર્માએ જોરદાર બેટિંગ કરી હતી અને કોઈને મોકો આપ્યો ન હતો. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 […]

રોહિત શર્માએ રચી દીધો વિક્રમ, કેપ્ટન કોહલીને પણ રાખી દીધા પાછળ

Follow us on

રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધૂમ મચાવી દીધી છે. તેઓએ વેસ્ટ ઈન્ડિઝની સામે સદી ફટકારી છે. જે તેમની 28મી સદી હતી. આ રોહિત શર્માનો 220મો વન-ડે મેચ હતો અને તેઓએ ઘણાંબધાં રેકોર્ડ તોડી નાખ્યા છે. રોહિત શર્માએ જોરદાર બેટિંગ કરી હતી અને કોઈને મોકો આપ્યો ન હતો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   APMC અમદાવાદમાં ગુલાબના મહત્તમ ભાવ રહ્યા રૂ.80/કિ.ગ્રા., જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોહિત શર્માએ 107 બોલમાં સદી ફટકારી છે. તેઓએ આ પારીમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. આમ બાઉન્ડ્રી માટે કોઈ જ કસર છોડી નહોતી. રોહિતે વોર્નર અને ગાંગુલીની પણ બરાબરી રેકોર્ડમાં કરી લીધી છે. એક વર્ષમાં સૌથી વધારે વનડે મેચમાં સદી ફટકારવાનો વિક્રમ સચિનના નામે છે. તેઓએ 1998ના વર્ષમાં કુલ 9 સદી ફટકારી છે. જ્યારે ગાંગુલીની વાત કરીએ તો તેઓએ વર્ષ 2000 અને વર્ષ 2016માં બંને વખત 6-6 સદી ફટકારી છે. જ્યારે રોહિત શર્માનો આ વર્ષનો રેકોર્ડ જોવા જઈએ તો સદીની સંખ્યા 7 થઈ જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વર્ષ 2017ની પછીની વાત કરીએ તો રોહિત કોહલીની પણ આગળ નીકળી ગયા છે. 2017 બાદ સૌથી વધારે સદી ફટકારનાર નામ લઈએ તો રોહિત શર્મા આવે જ્યારે પહેલાં આ સ્થાન પર કોહલી હતા. વર્ષ 2017 પછી રોહિત શર્માએ 18 સદી તો કોહલીએ 17 સદી ફટકારી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article