લ્યો બોલો! મળવા ગયા હતા વિરાટ કોહલીને અને ખાવી પડી જેલની હવા, જાણો કેમ?

બુધવારના રોજ મોહાલીમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં ત્રણ દર્શકો મેદાનમાં ઘુસી આવ્યા હતા. સુરક્ષા કર્મચારીઓને હાથતાળી આપીને તેઓ મેદાનની અંદર પ્રવેશી ગયા હતા અને તેને બહાર નીકાળવા માટે ભારે મહેનત સુરક્ષાકર્મીઓને કરવી પડી હતી. તેઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને મળવા માટે મેદાનની અંદર ઘૂસી આવ્યા હતા. Web Stories View more શું ફોન […]

લ્યો બોલો!  મળવા ગયા હતા વિરાટ કોહલીને અને ખાવી પડી જેલની હવા, જાણો કેમ?
Follow Us:
| Updated on: Sep 20, 2019 | 3:14 PM

બુધવારના રોજ મોહાલીમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં ત્રણ દર્શકો મેદાનમાં ઘુસી આવ્યા હતા. સુરક્ષા કર્મચારીઓને હાથતાળી આપીને તેઓ મેદાનની અંદર પ્રવેશી ગયા હતા અને તેને બહાર નીકાળવા માટે ભારે મહેનત સુરક્ષાકર્મીઓને કરવી પડી હતી. તેઓ વિરાટ કોહલી અને રોહિત શર્માને મળવા માટે મેદાનની અંદર ઘૂસી આવ્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  વાયુસેનાની વધી તાકાત, ભારતને મળ્યું પ્રથમ આધુનિક વિમાન રાફેલ

ભારતીય ખેલાડીઓને મળવાની આશા લઈને તેઓએ સુરક્ષાના સ્તરને તોડી નાખ્યું હતું. આ ત્રણ યુવા દર્શકોને ખાસ કરીને વિરાટ કોહલીની સાથે મળવું હતું અને તેમની સાથે હાથ મિલાવવો હતો. આ ત્રણ દર્શકોના લીધે ચાલુ મેચમાં જ હડકંપ મચી ગયો હતો અને સુરક્ષાસ્તર તૂટી જવાથી સુરક્ષા અધિકારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ ત્રણ ખેલાડીઓ વિરાટ કોહલીને મળવા માટે આવ્યા હતા પણ પોલીસ વિભાગે તેની પર એફઆઈઆર નોંધી દીધી છે. આઈપીસીની કલમ 353, 186 અને 441 મુજબ પોલીસ દ્વારા તેમની પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ત્રણેયને કોર્ટમાં મજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવ્યા હતા અને તે બાદ તેમને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવાયા છે. 14 દિવસ માટે તેમને જેલ મોકલી આપવામાં આવ્યા છે. આમ મળવા ગયા તેમાં વાંધો નહીં પણ સુરક્ષાને તોડીને ગયા તેના માટે આ ત્રણેય યુવકોને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">