IND vs AUS: ફક્ત વિરાટ કોહલીની જ ચર્ચાથી ખફા થયો પૂર્વ કેપ્ટન, કહ્યુ અમારા ખેલાડીઓ સાથે અન્યાય

|

Nov 24, 2020 | 9:19 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ટેસ્ટ સિરીઝ થી પહેલા સૌથી વધુ ચર્ચા ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીની છે. કોહલી ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટ રમીને પોતાના સંતાનના જન્મને લઇને તે ભારત પરત ફરનાર છે. આમ તેણે બાકીની ત્રણ ટેસ્ટ મેચમાં બીસીસીઆઇ થી રજા મેળવી છે. તેની આ રજા લેવાના બાદ તેની ગેરહાજરીની ચર્ચાઓ વધુ થવા લાગી છે. […]

IND vs AUS: ફક્ત વિરાટ કોહલીની જ ચર્ચાથી ખફા થયો પૂર્વ કેપ્ટન, કહ્યુ અમારા ખેલાડીઓ સાથે અન્યાય

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ટેસ્ટ સિરીઝ થી પહેલા સૌથી વધુ ચર્ચા ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીની છે. કોહલી ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટ રમીને પોતાના સંતાનના જન્મને લઇને તે ભારત પરત ફરનાર છે. આમ તેણે બાકીની ત્રણ ટેસ્ટ મેચમાં બીસીસીઆઇ થી રજા મેળવી છે. તેની આ રજા લેવાના બાદ તેની ગેરહાજરીની ચર્ચાઓ વધુ થવા લાગી છે. કોહલીની ગેરહાજરીને લઇને ટીમ ઇન્ડિયા અને સીરીઝ પડનારી અસરની પણ ચર્ચાઓ થઇ રહી છે. હવે ઓસ્ટ્રેલીયાના પુર્વ કેપ્ટન રિકી પોન્ટીંગ આ ચર્ચાઓઓ થી ખુશ નથી અને તેમણે બંને ટીમોના બાકીના ખેલાડીઓ સાથે અન્યાય બતાવ્યો છે.

એડીલેડમાં 17 ડિસેમ્બર થી શરુ થનારી ભારત અને ઓસ્ટ્રેલીયા ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ બાદ કોહલી ભારત પરત ફરશે. જેને લઇને ટીમ ઇન્ડીયામાં તેની જગ્યા ભરવા માટે થઇને લગાતાર બયાન બાજી ચાલી રહી છે. ઓસ્ટ્રેલીયાઇ ક્રિકેટરો થી લઇને  બંને ટીમોના પૂર્વ ક્રિકેટરો આ મામલે પોતાની રાય આપી રહ્યા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

આ દરમ્યાન જ પોન્ટીંગનુ માનવુ છે કે, આવડી મોટી સીરીઝના પહેલા ફક્ત એક ખેલાડીને લઇને થઇ રહેલી ચર્ચા ના ફક્ત ભારતીય ટીમ, પરંતુ ઓસ્ટ્રેલીયાની ટીમના ખેલાડીઓના પ્રતિ પણ અન્યાય છે. ઓસ્ટ્રેલીયાની ન્યુઝ ચેનલ સાથે વાત કરતા પોન્ટીંગે કહ્યુ હતુ, મને ખ્યાલ છે કે ભીરતીય ટીમ ના આવવાના પછી બધી જ ચર્ચા ફક્ત એક જ ખેલાડીને લઇને થઇ રહી છે, વિરાટ કોહલી. મને લાગે છે કે આ કેટલાક હદ સુધી યોગ્ય નથી. આ તેમની ટીમના બાકીના ખેલાડીઓ પ્રત્યે અન્યાય છે. જોકે થોડો ઘણો ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓ સાથે પણ અન્યાય છે.

પોન્ટીંગે કહ્યુ હતુ કે, લગાતાર ભારતીય ટીમ અને ભારતીય ખેલાડીઓની જ ચર્ચા થઇ રહી છે. થોડી ચર્ચા ઓસ્ટ્રેલીયાના દિગ્ગજ ક્રિકેટરોની પણ થવી જોઇએ, તેમને તેમનો શ્રેય મળવો જોઇએ પોન્ટીંગે કહ્યુ કે, અમારી ટીમમાં દુનિયાના કેટલાક શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી છે. કમિંસ, હૈઝલવુડ, સ્ટાર્ક, લાયન, વોર્નર, અને સ્મિથને જુઓ. લાબુશેનની પાછળની સિઝન શાનદાર હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article