AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત અને પાકિસ્તાનની મેચમાં ધોનીએ બનાવ્યો માત્ર 1 રન, કોઈ કેચ કે સ્ટંપિંગ નથી કર્યુ તે છતાં ધોનીએ તોડી દીધો આ રેકોર્ડ

વિશ્વ કપ 2019ના સૌથી મોટા મુકાબલામાં ભારતે પાકિસ્તાનની સામે 89 રનથી જીત મેળવી છે. ત્યારે આ મેચમાં ધોની(M S Dhoni)એ મેદાન પર ઉતરવાની સાથે જ એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. હવે ભારત માટે સૌથી વધારે વન-ડે રમનારા ક્રિકેટર્સના લિસ્ટમાં બીજા નંબર પર ધોનીનું નામ છે. આ ધોનીની 341મી વન-ડે મેચ હતી. તેમને રાહુલ દ્રવિડ(Rahul […]

ભારત અને પાકિસ્તાનની મેચમાં ધોનીએ બનાવ્યો માત્ર 1 રન, કોઈ કેચ કે સ્ટંપિંગ નથી કર્યુ તે છતાં ધોનીએ તોડી દીધો આ રેકોર્ડ
Follow Us:
| Updated on: Jun 17, 2019 | 3:50 AM

વિશ્વ કપ 2019ના સૌથી મોટા મુકાબલામાં ભારતે પાકિસ્તાનની સામે 89 રનથી જીત મેળવી છે. ત્યારે આ મેચમાં ધોની(M S Dhoni)એ મેદાન પર ઉતરવાની સાથે જ એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. હવે ભારત માટે સૌથી વધારે વન-ડે રમનારા ક્રિકેટર્સના લિસ્ટમાં બીજા નંબર પર ધોનીનું નામ છે.

આ ધોનીની 341મી વન-ડે મેચ હતી. તેમને રાહુલ દ્રવિડ(Rahul Dravid)ને પાછળ છોડી દીધા છે. દ્રવિડે ભારત માટે 340 વન-ડે મેચ રમ્યા છે. ભારત માટે સૌથી વધારે વન-ડે મેચ રમવાનો રેકોર્ડ સચિન તેંડુલકર(Sachin Tendulkar)ના નામે છે. તે 463 વન-ડે મેચ રમનારા વિશ્વના એકમાત્ર ખેલાડી છે.

Stale Roti Benefits : સવારના નાસ્તામાં રાતની વાસી રોટલી ખાવાના ચોંકાવનારા ફાયદા
પીળા થઈ ગયેલા સફેદ શર્ટના કોલરને ચમકાવશે આ 2 રૂપિયાની વસ્તુ
ભારત પ્રત્યે નફરત...પાકિસ્તાની જાસૂસ જ્યોતિ મલ્હોત્રા પર ભડકી 'અનુપમા'
તમારી મનપસંદ કેરી કાર્બાઈડથી પકવેલી છે કે નહીં? કેવી રીતે ચકાસશો?
રશિયા, ચીન કે અમેરિકા, કોની પાસે છે સૌથી વધુ પરમાણુ હથિયાર ?
જ્યોતિ બની 'જાસૂસ' પણ કેવી રીતે? એ જ તો છે જાણવા જેવું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મોહમ્મદ અજહરદ્દીન 334 વન-ડે મેચ રમવાની સાથે આ લિસ્ટમાં ચોથા સ્થાને છે. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલી(Saurav Ganguli)એ ભારત માટે 308 વન-ડે રમી છે અને તે પાંચમાં નંબર પર છે. ત્યારબાદ હાલમાં જ નિવૃત થયેલા ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહ(Yuvraj Singh)નો નંબર આવે છે. તેમને ભારત માટે 301 વન-ડે મેચ રમી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ધોનીએ કુલ 344 વન-ડે રમી છે. તેમાં તેમને 341 વન-ડે ભારત માટે અને બાકી મેચ એશિયા ઈલેવન માટે રમી છે. ધોનીના નામે 10,562 રન નોંધાયેલા છે. તેમને વન-ડેમાં 315 કેચ પક્ડયા છે અને 121 સ્ટંપિંગ કર્યા છે.

આ પણ વાંચો: આજે દેશભરમાં ડૉક્ટરોની હડતાલ, ઈમરજન્સી સારવાર માટે આ જગ્યાએ જઈ શકો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

પાકિસ્તાને સુવર્ણ મંદિરને ટાર્ગેટ કરીને મિસાઈલ-ડ્રોન છોડ્યા હતા
પાકિસ્તાને સુવર્ણ મંદિરને ટાર્ગેટ કરીને મિસાઈલ-ડ્રોન છોડ્યા હતા
જાસુસીના આરોપમાં પકડાયેલી જ્યોતિ લઈ ચુકી છે અમદાવાદની મુલાકાત- Video
જાસુસીના આરોપમાં પકડાયેલી જ્યોતિ લઈ ચુકી છે અમદાવાદની મુલાકાત- Video
અમદાવાદની 50 સ્કૂલોએ FRCના નિયમોનો ઉલાળિયો કરી વસુલી લીધી ફી
અમદાવાદની 50 સ્કૂલોએ FRCના નિયમોનો ઉલાળિયો કરી વસુલી લીધી ફી
ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે, આગામી 48 કલાક મહત્ત્વના
ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે, આગામી 48 કલાક મહત્ત્વના
તરસ્યા વનરાજા પાણીની શોધમાં પહોંચી ગયા સ્વિમિંગ પૂલમાં- જુઓ Video
તરસ્યા વનરાજા પાણીની શોધમાં પહોંચી ગયા સ્વિમિંગ પૂલમાં- જુઓ Video
સાબરમતી નદીની સફાઈ માટે મહાઅભિયાન, 27 હજાર નાગરિકો જોડાયા
સાબરમતી નદીની સફાઈ માટે મહાઅભિયાન, 27 હજાર નાગરિકો જોડાયા
વડોદરામાં 40 વર્ષથી વસેલા નાગરિકોને તંત્રની નોટિસ
વડોદરામાં 40 વર્ષથી વસેલા નાગરિકોને તંત્રની નોટિસ
BJP નેતાએ મિત્ર સાથે મળીને યુવતી પર આચર્યું દુષ્કર્મ
BJP નેતાએ મિત્ર સાથે મળીને યુવતી પર આચર્યું દુષ્કર્મ
GPSC ભરતીમાં ઇન્ટરવ્યૂની પારદર્શિતા સામે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
GPSC ભરતીમાં ઇન્ટરવ્યૂની પારદર્શિતા સામે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
આ શુ મજાક છે? મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1 કિલો સફેદ ડુંગળીનો ભાવ ₹1
આ શુ મજાક છે? મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1 કિલો સફેદ ડુંગળીનો ભાવ ₹1
g clip-path="url(#clip0_868_265)">