મહેન્દ્રસિંહ ધોનીનો પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે ડાન્સ કરતો વીડિયો CSKએ કર્યો શેર

|

Nov 26, 2020 | 5:13 PM

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર રહી ચુકેલા મહેન્દ્રસિંહ ધોનીને અલગ અલગ રુપમાં આપ જોઈ ચુક્યા હશો. પરંતુ મનમુકીને ડાન્સ કરતા તમે એને કદાચ જ પહેલીવાર જોયા હશે. પત્નિ સાક્ષી અને બેટી જીવા સાથે ધોની આ દિવસોમાં દુબઈમાં રજાઓ ગાળી રહ્યો છે. આ દરમ્યાન એક ફંકશનમાં ધોની પત્નિ સાક્ષી અને પુત્રી જીવા સાથે મનમુકીને […]

મહેન્દ્રસિંહ ધોનીનો પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે ડાન્સ કરતો વીડિયો CSKએ કર્યો શેર

Follow us on

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર રહી ચુકેલા મહેન્દ્રસિંહ ધોનીને અલગ અલગ રુપમાં આપ જોઈ ચુક્યા હશો. પરંતુ મનમુકીને ડાન્સ કરતા તમે એને કદાચ જ પહેલીવાર જોયા હશે. પત્નિ સાક્ષી અને બેટી જીવા સાથે ધોની આ દિવસોમાં દુબઈમાં રજાઓ ગાળી રહ્યો છે. આ દરમ્યાન એક ફંકશનમાં ધોની પત્નિ સાક્ષી અને પુત્રી જીવા સાથે મનમુકીને નાચી રહ્યો હોવાનું જોવા મળ્યો. ત્યારબાદ તેણે તેના મિત્રો સાથે પણ ડાન્સ કર્યો હતો. ચેન્નાઇ સુપર કિંગ્સે  આ વીડિયો શેર કર્યો છે.

https://twitter.com/ChennaiIPL/status/1331874725711134721?s=20

 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

CSKએ આ વીડિયોને શેર કરતા મજેદાર કેપ્શનમાં લખ્યુ હતુ કે શું આ વીડિયો જોઈને આપણે પોતાને હસવાથી રોકી શકીએ છીએ? બીલકુલ નહી. હાલમાં ધોની ઈન્ડિયન પ્રિમીયર લીગની 13મી સીઝનમાં રમ્યો હતો. ધોનીએ ચેન્નાઇની કેપ્ટનશીપ કરી હતી. આ વર્ષે ચેન્નાઇ માટે ખુબ મુશ્કેલી રહી હતી. આઇપીએલના ઈતીહાસમાં પ્રથમવાર એવુ થયુ હતુ, કે ચેન્નાઈની ટીમ પ્લેઓફ સુધી પહોંચી શકી નહોતી, ચેન્નાઈએ અંતિમ મેચમાં ધોનીને પુછવામાં આવ્યુ કે શું તે આઈપીએલમાં છેલ્લીવાર રમી રહ્યો છે, તેવા સવાલના જવાબમાં તેણે બીલકુલ નહીંનો જવાબ આપ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર ખાતે તાનારીરી સંગીત મહોત્સવનો પ્રારંભ, અનુરાધા પોંડવાલ અને વર્ષા બેન ત્રિવેદીને તાનારીરી એવોર્ડ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 5:13 pm, Thu, 26 November 20

Next Article