સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ટીમ સામે MS ધોનીનું કેમ ટકી રહેવું મહત્ત્વનું છે?

|

Jul 10, 2019 | 1:02 PM

ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલાં મેચમાં ન્યૂઝીલેન્ડમા બોલર્સ સામે ભારતીય બેટસમેન વધારે ટકી શક્યા નથી. ભારતીય ટીમમાં જેમની પર આશા હતી એવા તમામ ક્રિકેટર્સ આઉટ થઈ ગયા છે. હાલ ધોની અને રવિન્દ્ર જાડેજા રમી રહ્યાં છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું […]

સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ટીમ સામે MS ધોનીનું કેમ ટકી રહેવું મહત્ત્વનું છે?

Follow us on

ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલાં મેચમાં ન્યૂઝીલેન્ડમા બોલર્સ સામે ભારતીય બેટસમેન વધારે ટકી શક્યા નથી. ભારતીય ટીમમાં જેમની પર આશા હતી એવા તમામ ક્રિકેટર્સ આઉટ થઈ ગયા છે. હાલ ધોની અને રવિન્દ્ર જાડેજા રમી રહ્યાં છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ધોની છે ત્યાં સુધી આશા છે એવું અમે નથી કહેતાં પણ આંકડાઓ કહે છે. 50 એવા મેચ છે જેમાં ધોની અણનમ રહ્યાં હતા અને તેમાંથી ભારતને 47 મેચમાં વિજય મળ્યો છે. 1 મેચમાં ટાઈ પડી છે જ્યારે માત્ર 2 મેચ જ આવી પરિસ્થિતિમાં ભારત હાર્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આમ હાલ ભારતીય ટીમની હાલત તો કફોડી છે પણ લોકો ધોની પર આશા રાખીને બેઠા છે. ધોની સાથે જાડેજા રમી રહ્યાં છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article