AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: મોહમ્મદ સિરાજ બન્યો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, વિકેટ બાદ ઉજવ્યો અનોખો જશ્ન, જુઓ Video

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 327 રન બનાવ્યા છે. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટે 61 રન બનાવ્યા હતા.

IND vs SA: મોહમ્મદ સિરાજ બન્યો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, વિકેટ બાદ ઉજવ્યો અનોખો જશ્ન, જુઓ Video
Mohammed Siraj and Cristiano Ronaldo ( ESPNcricinfo (twitter))
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 12:19 PM
Share

India vs South Africa Test Series :ટીમ ઈન્ડિયા આ દિવસોમાં દક્ષિણ આફ્રિકા (South Africa)ના પ્રવાસે છે. સેન્ચુરિયનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ (ભારત vs દક્ષિણ આફ્રિકા) રમાઈ રહી છે. મંગળવારે મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ પ્રથમ દાવમાં 327 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.મેચના ત્રીજા દિવસે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે (Mohammed Siraj) રાસી વાન ડેર ડુસેનને 3 રન પર આઉટ કર્યો હતો. વિકેટ લીધા બાદ સિરાજ ગ્રાઉન્ડ પર દિગ્ગજ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Footballer Cristiano Ronaldo)ની સ્ટાઈલમાં ઉજવણી કરતો જોવા મળ્યો હતો.

આનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થયો છે. ચાહકો તેને મિની રોનાલ્ડો (Cristiano Ronaldo)પણ કહી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું કે અલગ રમત, પરંતુ એક જ વલણ.

બીજા દિવસે ભારતે (Team India) પોતાના દાવને આગળ વધાર્યો હતો. પરંતુ 272 રન થી શરુ કરેલો દાવ 327 રન પર સમેટાઇ ગયો હતો. દક્ષિણ આફ્રિકાની પ્રથમ દાવની શરુઆત સારી રહી નહોતી. ભારતીય બોલરોએ ઝડપ થી આફ્રિકી ટોપ ઓર્ડરને પેવેલિયન મોકલી દીધો હતો. 197 રનમાં આફ્રિકાનો પ્રથમ દાવ સમેટાયો હતો. ત્રીજા દિવસે ભારતીય ટીમ સરસાઇ સાથે એક વિકેટે 146 રનના સ્કોર પર રહી હતી.દક્ષિણ આફ્રિકાની ટીમ 197 રન પર સમેટાઇ હતી. આમ ભારતને 130 રનની મોટી લીડ મળી હતી.

શામીએ 16 ઓવર કરીને 5 વિકેટ મેળવી હતી. શાર્દૂલ ઠાકુર અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ મેળવી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે એક વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને જોકે વિકેટ મેળવવાથી નિરાશ રહેવુ પડ્યુ હતુ.

આ પણ વાંચો : Bihar: નીતિશ સરકારની મુશ્કેલીઓ વધી, માંઝીએ સરકારને તોડી પાડવાની ધમકી આપ્યા બાદ ભાજપ બેક ફૂટ પર, સુશીલ મોદી ડેમેજ કંટ્રોલમાં

આ પણ વાંચો : UP: પિયુષ જૈનની વધી શકે છે મુશ્કેલીઓ, સોનાની ઈંટ અને બિસ્કીટ જપ્ત કરાયા, આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરી કરતી ટોળકીના તાર જોડાયેલા હોવાની આશંકા

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">