ઓસ્ટ્રેલીયામાં ચહલને સતાવી રહી છે મંગેતર ધનશ્રીની યાદ, શેર કરી રોમાંન્ટીક તસ્વીર

|

Nov 25, 2020 | 10:19 AM

આગામી 27, નવેમ્બરથી વન ડે સીરીઝ શરુ થનારી છે. આ માટે ભારતીય ટીમના બોલર યુઝવેન્દ્ર ચહલ ઓસ્ટ્રેલીયામાં છે. ચહલ ત્યાં રહીને પણ પોતાની મંગેતર ધનશ્રી વર્માને ખુબ મીસ કરી રહ્યો છે. ચહલે ધનશ્રી સાથેની તસ્વીર શેર કરી છે. જેમાં બંને જણાં ખુબ રોમેન્ટીક અંદાજમાં જોવા મળી રહ્યા છે. તસ્વીર સમુંદર કિનારા પરની છે, જેમાં ચહલ […]

ઓસ્ટ્રેલીયામાં ચહલને સતાવી રહી છે મંગેતર ધનશ્રીની યાદ, શેર કરી રોમાંન્ટીક તસ્વીર

Follow us on

આગામી 27, નવેમ્બરથી વન ડે સીરીઝ શરુ થનારી છે. આ માટે ભારતીય ટીમના બોલર યુઝવેન્દ્ર ચહલ ઓસ્ટ્રેલીયામાં છે. ચહલ ત્યાં રહીને પણ પોતાની મંગેતર ધનશ્રી વર્માને ખુબ મીસ કરી રહ્યો છે. ચહલે ધનશ્રી સાથેની તસ્વીર શેર કરી છે. જેમાં બંને જણાં ખુબ રોમેન્ટીક અંદાજમાં જોવા મળી રહ્યા છે. તસ્વીર સમુંદર કિનારા પરની છે, જેમાં ચહલ પોતાની મંગેતરના હાથ પકડીને રોમાન્ટીંક અંદાજમાં નજરે પડે છે.

ધનશ્રી યુએઇમાં યોજાયેલી આઇપીએલ ના દરમ્યાન ચહલની સાથે જ હતી. આ પહેલો મોકો હતો જ્યારે સ્ટેડીયમમાં તે ચહલ ને ચીયર કરતી જોવા મળી હતી. યુએઇથી ચહલ ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે રવાના થઇ ગયો હતો. જ્યારે મંગેતર ધનશ્રી ભારત પરત ફરી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ચહલ આ પહેલા પણ અનેક વાર ધનશ્રી સાથએ રોમાંન્ટીક તસ્વીર શેર કરી ચુકયો છે. જે એટલા માટે પુરતા છે કે બંને ને એક બીજા માટે કેટલો પ્યાર છે.  ધનશ્રીએ ચહલ અને લોકડાઉન દરમ્યાન સગાઇ કરીને સૌને હેરાન કરી દીધા હતા. ચહલે સગાઇની તસ્વીરો શેર કરતા વેળા લખ્યુ હતુ કે, માતા-પિતાની મરજી થી બંને લગ્ન કરવાનો ફેંસલો કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article