AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આ છે 1.12 કરોડની નવી Jeep Grand Cherokee

ક્રિકેટ ટીમ ઈન્ડીયાના પૂર્વ કેપ્ટન ધોની કારના અને બાઈકના શોખિન છે તેની જાણ સૌ કોઈ ક્રિકેટ પ્રેમ છે. ધોની પાસે Hellcat જેવી શાનદાર બાઈક પણ છે. સાથે Hummer H2 SUV જેવી પાવરફૂલ કારનું પણ કલેક્શન છે. તો હવે ધોનીની કારની યાદીમાં વધુ એક કાર જોડાઈ ગઈ છે. ધોનીએ થોડા દિવસ પહેલા આ શાનદાર કાર ખરીદી […]

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આ છે 1.12 કરોડની નવી Jeep Grand Cherokee
ms dhoni
| Updated on: Sep 20, 2019 | 3:22 PM
Share

ક્રિકેટ ટીમ ઈન્ડીયાના પૂર્વ કેપ્ટન ધોની કારના અને બાઈકના શોખિન છે તેની જાણ સૌ કોઈ ક્રિકેટ પ્રેમ છે. ધોની પાસે Hellcat જેવી શાનદાર બાઈક પણ છે. સાથે Hummer H2 SUV જેવી પાવરફૂલ કારનું પણ કલેક્શન છે. તો હવે ધોનીની કારની યાદીમાં વધુ એક કાર જોડાઈ ગઈ છે. ધોનીએ થોડા દિવસ પહેલા આ શાનદાર કાર ખરીદી છે.

આ પણ વાંચોઃ CM રૂપાણીની કારનું PUC અને વીમો નથી તેવી ખોટી માહિતી ફેલાવનારાની અટકાયત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ધોનીની નવી કારનું નામ Jeep Grand Cherokee છે. પત્ની સાક્ષી સાથે કારનો એક ફોટો પણ શેર કર્યો છે. સેનામાં પોતાની સેવા આપ્યા બાદ ધોની જ્યારે ઘરે આવ્યા તો ખુદ MSએ ડ્રાઈવિંગ કર્યું હતું. રાંચીના એરપોર્ટ પરથી નીકળતાની સાથે ઘરે જવા ખુદ ધોનીએ ડ્રાઈવિંગ કર્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતમાં પણ પ્રાપ્ત Jeep Grand Cherokee સૌથી પાવરફૂલ વર્જન SRT છે. જેમાં 6.4-Litre Hemi V8 Petrol Engine હોય છે. Grand Cherokee SRT 468PSનો પાવર આપે છે. અને 624Nmના ટોર્ક જનરેટ કરે છે. આ જ Jeep Grand Cherokee ધોની પાસે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">