IPL 2021: Chennai Super Kings માટે નહીં રમે Harbhajan Singh

ભારતના પૂર્વ સ્ટાર સ્પિનર હરભજન સિંહ સાથે IPLને લઈને તમામ અટકળો ઉપર આજે વિરામ લગાવી દીધો છે. હરભજનસિંહે(Harbhajan Singh)ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે છેડો ફાડી નાખ્યો છે.

IPL 2021: Chennai Super Kings માટે નહીં રમે Harbhajan Singh
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 20, 2021 | 9:20 PM

ભારતના પૂર્વ સ્ટાર સ્પિનર હરભજન સિંહ સાથે IPLને લઈને તમામ અટકળો ઉપર આજે વિરામ લગાવી દીધો છે. હરભજનસિંહે(Harbhajan Singh)ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે છેડો ફાડી નાખ્યો છે. આ બાબતની જાણકારી તેમને ટ્વીટર કરી આપી હતી. હરભજન સિંહે ટ્વિટ કરતાં કહ્યું કે,” ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે મારો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે. આ ટીમ સાથે સાથે રમવાનો અનુભવ શાનદાર રહ્યો છે. સુંદર યાદોની સાથે સાથે શાનદાર દોસ્તો પણ મને મળ્યા છે, જેઓને હું જીવનભર યાદ કરીશ. આભાર ચેન્નાઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટ, સ્ટાફ, અને ફેન્સ.. શાનદાર બે વર્ષ.. ઓલ ધ બેસ્ટ..

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

IPL 2020માં નહતા રમ્યા હરભજનસિંહ

આઈપીએલ 2020માં હરભજને(Harbhajan Singh) ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેચી લીધું હતું. તેને પોતાના અંગત કારણો આગળ કરીને કહ્યું કે આ વખતે તે ચેન્નાઈ સુપર કિંગ્સ(Chennai Super Kings) માટે નહીં રમી શકે.

આ પણ વાંચો: IPL 2021 Players Retention: સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ અને એરોન ફિન્ચને મોટો આંચકો, ટીમોએ પડતાં મૂક્યા

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">