IPL 2022 RCB vs PBKS Live Streaming: બેંગ્લોર સામે પંજાબની ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકાશે

|

May 12, 2022 | 5:57 PM

Royal Challengers Bangalore vs Punjab Kings live streaming: 13 મેના રોજ IPL 2022 પંજાબ અને બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.

IPL 2022 RCB vs PBKS Live Streaming: બેંગ્લોર સામે પંજાબની ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકાશે
IPL 2022 RCB vs PBKS live streaming when and where to watch online free in gujarati
Image Credit source: IPL

Follow us on

IPL 2022 માં શુક્રવારની મેચ મોટી છે. આ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર બની ગઈ છે. પરંતુ પંજાબ (PBKS)ની આશાઓ પણ અકબંધ છે અને એ જ આશાને પાંખો આપવા પંજાબ બેંગ્લોર (RCB) સામે જીતનો શોર મચાવતી જોવા મળી શકે છે. જો પંજાબ (Punjab Kings)આ મેચ જીતી જશે તો તેના કારણે બેંગ્લોર (Royal Challengers Bangalore)નું ગણિત થોડું ખોખલું થઈ જશે અને જો બેંગ્લોર જીતશે તો તેનું પ્લેઈંગ ઓફનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે. બંને ટીમો વચ્ચેની આ મહત્વપૂર્ણ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.

આ સિઝનમાં બંને ટીમોની આ બીજી મેચ હશે. આ પહેલા બંને વચ્ચે રમાયેલી પ્રથમ મેચ હાઈ સ્કોરિંગ રહી હતી. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી મેચ પંજાબ કિંગ્સે 5 વિકેટે જીતી હતી. પહેલા રમતા આરસીબીએ તે મેચમાં 2 વિકેટે 205 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પંજાબ કિંગ્સે 5 વિકેટના નુકસાને 6 બોલમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. પંજાબ ફરી આવો જ ધડાકો કરવા ઈચ્છશે. બીજી તરફ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એ હારનો બદલો લેવાનું વિચારશે.

RCB vs PBKS, IPL 2022: જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોવી?

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL-2022 મેચ ક્યારે રમાશે?

IPL-2022 ની મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે શુક્રવારે 13 મેના રોજ રમાશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ ક્યાં રમાશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે, મેચ 07:30 વાગ્યે શરૂ થશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકશો?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

હું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકું?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ Disney+Hotstar પર લાઈવ સ્ટ્રીમિંગ સબસ્ક્રિપ્શન સાથે ઓનલાઈન જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

Next Article