AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 MI vs CSK Live Streaming: જીતવા માટે તૈયાર મુંબઈ અને ચેન્નાઈ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવા મળશે આ બંનેની ટક્કર

Mumbai Indians vs Chennai Super Kings Live Streaming: મુંબઈ છ મેચ રમ્યા પછી પણ પોતાનું ખાતું ખોલી શક્યું નથી, જ્યારે ચેન્નાઈએ છમાંથી માત્ર એક જ મેચ જીતી છે.

IPL 2022 MI vs CSK Live Streaming: જીતવા માટે તૈયાર મુંબઈ અને ચેન્નાઈ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવા મળશે આ બંનેની ટક્કર
Mumbai Indians vs Chennai Super Kings Image Credit source: IPL
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 5:09 PM
Share

IPL-2022માં ખરાબ પ્રદર્શનથી ઝઝુમી રહેલ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ગુરુવારે DY પાટિલ સ્ટેડિયમ (DY Patil Stadium)માં આમને-સામને થશે. આ સિઝનમાં બંને ટીમોનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. મુંબઈ છ મેચ રમ્યા પછી પણ પોતાની જીતનું ખાતું ખોલાવી શક્યું નથી, જ્યારે ચેન્નાઈના હિસ્સાએ છ મેચમાંથી માત્ર એક જ જીત મેળવી છે. બંને ટીમોને ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે જીતની અત્યંત જરૂર છે. હાર પ્લેઓફમાં જનારી આ બંને ટીમોના સમીકરણને બગાડી શકે છે.

મુંબઈ માટે તેની બોલિંગ અને કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ ચિંતાનો વિષય છે. કંઈક આવી જ સ્થિતિ ચેન્નાઈની છે. આ સિઝનમાં તેની બોલિંગ નબળી દેખાઈ રહી છે.

મુંબઈની બેટિંગની વાત કરીએ તો ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે સારું પ્રદર્શન કર્યું છે. મુંબઈ માટે બે યુવા સ્ટાર્સ પણ ચમક્યા છે. આ છે તિલક વર્મા અને ડેવાલ્ડ બ્રેવિસ. બ્રેવિસે જે તોફાની સ્ટાઈલથી બેટિંગ કરી તે બધાને પ્રભાવિત કર્યા છે. સાથે જ તિલકની રમતે પણ બધાનું દિલ જીતી લીધું છે.

જાણો કે તમે MI vs CSK વચ્ચેની મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL-2022ની મેચ ક્યારે રમાશે?

IPL-2022ની મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે 21 એપ્રિલ ગુરુવારે રમાશે.

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2022 ની મેચ ક્યાં રમાશે?

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPL 2022ની મેચ ક્યારે શરૂ થશે?

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે જ્યારે પ્રથમ દાવ 07:30 વાગ્યે શરૂ થશે.

IPL 2022 ની મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યાં જોઈ શકો છો?

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

IPL 2022 ની મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ હું ઓનલાઈન ક્યાં જોઈ શકું?

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર સબસ્ક્રિપ્શન સાથે જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચો :

Julian Assange: યુકે કોર્ટનો મોટો નિર્ણય, ‘જુલિયન અસાંજે’નું અમેરિકા પ્રત્યાર્પણ થશે, 175 વર્ષની સજા ભોગવવી પડશે

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">