IPL 2022 CSK vs RCB Live Streaming: ચેન્નાઈ Vs બેંગ્લોર, ધોની-વિરાટના અવાજો ગુંજશે, ક્યાં જોવા મળશે મેચ, જાણો અહીં

Chennai Super Kings vs Royal Challengers Bangalore Live Streaming: IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની ટક્કર માત્ર એક બહાનું છે. ખરી મજા તો ધોની અને વિરાટને જોયા પછી આવવાની છે.

IPL 2022 CSK vs RCB Live Streaming: ચેન્નાઈ Vs બેંગ્લોર, ધોની-વિરાટના અવાજો ગુંજશે, ક્યાં જોવા મળશે મેચ, જાણો અહીં
Chennai Super Kings vs Royal Challengers Bangalore Image Credit source: CSK/RCB
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 5:10 PM

IPL 2022 CSK vs RCB : ક્રિકેટ ચાહકો માટે 12મી એપ્રિલ ‘મંગળ’ રહેશે. કારણ કે દિવસ પણ મંગળવાર છે અને સ્પર્ધા પણ જોરદાર છે. IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સ વિ રોયલ ચેલેન્જર બેંગ્લોર ( Royal Challengers Bangalore)ની ટક્કર માત્ર એક બહાનું છે. ખરી મજા તો ધોની અને વિરાટને જોયા પછી આવવાની છે. ચાહકો જ્યારે તેમના બે મનપસંદ ક્રિકેટરને એક જ કેમેરા દ્વારા જોશે, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જશે. એમએસ ધોની પીળી જર્સીમાં અને વિરાટ કોહલી (Virat Kohli) આરસીબીની ટીમમાં જોવા મળશે.

આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં છે, આ બે મોટા ક્રિકેટરોની હાજરીને કારણે મેચમાં ગરમી પણ જોવા મળી શકે છે. IPL 2022માં ધોની (MS Dhoni) વિરાટ (Virat Kohli) પહેલીવાર આમને-સામને થવા જઈ રહ્યા છે અને ખાસ વાત એ છે કે આ વખતે બંને પોતાની ટીમના કેપ્ટન નથી.

હવે IPL 2022માં ચેન્નાઈ અને બેંગ્લોરના પ્રદર્શન પર નજર કરીએ તો શરૂઆતની મેચો બાદ ચેન્નાઈની ટીમ સૌથી નબળી રહી છે. તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. તેને પ્રથમ 4 મેચમાં 4 હાર મળી છે. બીજી તરફ આ વખતે આરસીબીનો ચહેરો બદલાઈ ગયો છે. નવા કેપ્ટન ફાફ ડુ પ્લેસિસના નેતૃત્વમાં તેણે અત્યાર સુધી રમાયેલી 4માંથી 3 મેચ જીતી છે. હવે જોવાનું એ રહે છે કે આજે કોની જીત થાય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

CSK vs RCB, IPL 2022: જાણો મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?

ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે IPL-2022 મેચ ક્યારે રમાશે?

ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે IPL-2022ની મેચ 12 એપ્રિલ મંગળવારના રોજ રમાશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ ક્યાં રમાશે?

ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?

ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે, જ્યારે પ્રથમ દાવ 07:30 વાગ્યે શરૂ થશે.

તમે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગલોર લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકો

ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર સબસ્ક્રિપ્શન સાથે જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચોઃ ‘નર્મદે-સર્વદે’: ગુજરાતમાં આ વખતે ઉનાળામાં પણ પાણીની સમસ્યા નહીવત રહેશે, સરદાર સરોવર ડેમની સપાટી 120.08 મીટરે પહોંચી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">