AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: જાણો ઇન્ડિયન પ્રીમિયર લીગ લાઇવ સ્ટ્રીમિંગ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો

પ્રથમ તબક્કાની લીગમાં કુલ 29 મેચ રમાઈ હતી. તેમાંથી બે ટીમો એટલે કે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સે મહત્તમ આઠ મેચમાં ભાગ લીધો હતો, જ્યારે બાકીની છ ટીમોએ સાત-સાત મેચ રમી હતી.

IPL 2021: જાણો ઇન્ડિયન પ્રીમિયર લીગ લાઇવ સ્ટ્રીમિંગ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો
IPL 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 1:17 PM
Share

IPL 2021: ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આઈપીએલ 2021 ની શરૂઆત 9 એપ્રિલ, 2021 ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સાથે થઈ હતી. કોરોના વાયરસ કેસ અનેક ટીમોમાં આવતા ટુર્નામેન્ટ સ્થગિત કરવી પડી હતી.

આઈપીએલ (IPL)માં ભરપૂર પ્રદર્શન અને રોમાંચક મેચ જોવા મળે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટુર્નામેન્ટના પહેલા હાફમાં શાનદાર રન બનાવ્યા હતા. IPL 2020ની નિરાશાજનક ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) આ વર્ષે વધુ મજબૂત રીતે મેદાનમાં ઉતરશે. ગયા વર્ષે રનર્સ અપ દિલ્હી કેપિટલ્સે તેમનું સારું ફોર્મ ચાલુ રાખ્યું કારણ કે, તેઓ હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

IPL 2021 લાઇવ ક્યાં જોવી ?

આઈપીએલ (Indian Premier League) 2021ની બાકીની તમામ મેચો ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી અને સ્ટાર સ્પોર્ટ્સ (Star Sports) 3 અને સ્ટાર સ્પોર્ટ્સ 3 એચડી ચેનલો પર લાઈવ પ્રસારિત (Live broadcast) થશે.

IPL2021 લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોવી ?

IPL 2021 નું લાઇવ સ્ટ્રીમિંગ (Live streaming) ભારતમાં ડિઝની+ હોટસ્ટાર અને Jio ટીવી પર ઉપલબ્ધ થશે.

IPL 2021 માટે પ્રાદેશિક પ્રસારણ ક્યાં જોવું ?

સમગ્ર IPL ટૂર્નામેન્ટનું પ્રાદેશિક ભાષાઓમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ તમિલ, સ્ટાર સ્પોર્ટ્સ તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ કન્નડ અને સ્ટાર સ્પોર્ટ્સ બાંગ્લા (Star Sports Bangla) પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

ઇન્ડીયન પ્રીમિયર લીગ (Indian Premier League) ની આ વર્ષની સિઝન 9 એપ્રિલથી શરૂ થઈ હતી, પરંતુ તે પછી કોરોના વાયરસના કારણે 2 મેના રોજ મેચો રોકવી પડી હતી. આ પ્રથમ તબક્કાની લીગમાં કુલ 29 મેચ રમાઈ હતી. તેમાંથી બે ટીમો એટલે કે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સે મહત્તમ આઠ મેચમાં ભાગ લીધો હતો, જ્યારે બાકીની છ ટીમોએ સાત-સાત મેચ રમી હતી. પોઇન્ટ ટેબલમાં દિલ્હીની ટીમ 8 માંથી 6 મેચ જીતીને ટોચના સ્થાને છે.

IPL-2021 (Indian Premier League)નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને તેનું આયોજન સંયુક્ત આરબ અમીરાત (UAE) માં કરવામાં આવશે. IPLનો બીજો તબક્કો શરૂ થવામાં 1 દિવસ બાકી છે. આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગની બીજી સીઝનમાં 10 વિદેશી ખેલાડીઓ ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. વિરાટ કોહલીની ટીમ RCB માટે વધુમાં વધુ ચાર ખેલાડીઓ IPLમાં ડેબ્યુ કરશે.

આ પણ વાંચો : E-Auction of Gifts : નીરજ ચોપરાનું ભાલું ઈ-ઓક્શનના પ્રથમ દિવસે રૂ. 5 કરોડને પાર, લવલિનાના ગ્લોવ્સના રૂ.1.9 કરોડ બોલાયા

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">