IPL 2021: બાયોબબલમાં કોરોના સંક્રમણ કેવી રીતે ફેલાયુ, માઇક હસીએ પોતાના અનુભવ સાથે કર્યો ખુલાસો

આઇપીએલ 2021 ને અધવચ્ચે જ સ્થગીત કરી દેવી પડી હતી. કોરોના સંક્રમણ આઇપીએલના બાયોબબલમાં ફેલાવા લાગતા જ ત્વરીત નિર્ણય લઇ ટુર્નામેન્ટને અટકાવી દેવાઇ હતી. જોકે હજુ પણ બાયોબબલમાં કોરના વાયરસના પ્રવેશને લઇને સવાલો સર્જાઇ રહ્યા છે.

IPL 2021: બાયોબબલમાં કોરોના સંક્રમણ કેવી રીતે ફેલાયુ, માઇક હસીએ પોતાના અનુભવ સાથે કર્યો ખુલાસો
Mike Hussey
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 19, 2021 | 6:47 PM

આઇપીએલ 2021 ને અધવચ્ચે જ સ્થગીત કરી દેવી પડી હતી. કોરોના સંક્રમણ આઇપીએલના બાયોબબલમાં ફેલાવા લાગતા જ ત્વરીત નિર્ણય લઇ ટુર્નામેન્ટને અટકાવી દેવાઇ હતી. જોકે હજુ પણ બાયોબબલમાં કોરના વાયરસના પ્રવેશને લઇને સવાલો સર્જાઇ રહ્યા છે. આ દરમ્યાન ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના કોચ માઇક હસી (Mike Hussey) એ પોતાને કોરોના સંક્રમણ લાગવાને લઇને ખુલાસા ભેર વાત કરી છે. હસી હાલમાં સિડની પહોંચી ચુક્યા છે. જ્યાં તેઓ બે સપ્તાહના ક્વોરન્ટાઇન હેઠળ હોટલમાં છે.

માઇક હસીએ આઇપીએલ દરમ્યાન બાયોબબલમાં રહેવાને લઇને પોતાના અનુભવને શેર કર્યા છે. તેમણે કહ્યુ છે કે, મુંબઇ થી દિલ્હી જવા દરમ્યાન સૌ કોરોના જોખમ સામે એક્સપોઝ થઇ ગયા હતા. જ્યારે ટુર્નામેન્ટ મુંબઇ થી દિલ્હી પહોંચી હતી તો, તે પોતાને બીમાર અનુભવી રહ્યા હતા. જોકે શરુઆતમાં તેના ટેસ્ટ નેગેટીવ આવ્યા હતા. દરમ્યાન સીએસકે ના બોલીંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી ( Lakshmipati Balaji) પોઝિટીવ આવ્યા તો તેમને લાગ્યુ કે કંઇક તો ગરબડ છે.

મીડિયા રિપોર્ટસનુસાર મારા શરુઆતના ટેસ્ટ ઓછો પોઝિટીવ હતો. એવામાં અમે બધા આશા કરતા હતા કે, આગળનો ટેસ્ટ નેગેટીવ થશે અને બધુ સારુ રહેશે. જોકે, બીજા દિવસે મારો ફરી થી ટેસ્ટ કરતા હું પોઝિટીવ જણાયો હતો. ઇમાનદારી થી કહુ તો, હું પહેલા થી જ કંઇક લક્ષણો અનુભવી રહ્યો હતો અને વિચારતો હતો કે મને કંઇક થઇ રહ્યુ છે. સાથે જ કેટલીક વખત બસમાં હું બોલીંગ કોચની પાસે બેઠો હતો. માટે વિચાર્યુ કે, તેને કંઇક થયુ છે તો, મને થવાના ચાન્સ વધારે છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

દિલ્હી શિફ્ટ થવા દરમ્યાન તુટ્યુ સુરક્ષાચક્ર માઇક હસીનુ માનવુ છે કે, બાયોબબલમાં તેઓ સુરક્ષીત અનુભવી રહ્યા હતા. જોકે દિલ્હી શિફ્ટ થવા દરમ્યાન તેમને અને બાકીના લોકોને પણ લાગ્યુ કે, એયરપોર્ટ સિક્યોરીટી, સામાન હેરફેર કરનારા અને પાયલટ તો બાયોબબલના હિસ્સો નહોતા. જેને લઇને સૌ લોકો એક્સપોઝ થઇ ગયા. તેમણે કહ્યુ કે, એટલા માટે જ ત્યાં ખતરો હતો. મેદાન પર પણ આવુ જ હતુ. જ્યારે અમે લોકો ટ્રેનીંગ કરી રહ્યા હતા ત્યારે, ગ્રાઉન્ડ સ્ટાફ મોજૂદ હતો. મુંબઇનો બબલ છોડવા બાદ નિશ્વીત રુપે અમે જોખમમાં હતા.

કોરોના સંક્રમિત થવા બાદનો અનુભવ પણ દર્શાવ્યો માઇક હસી એ બતાવ્યુ હતુ કે, જ્યારે તેને જાણ થઇ હતી કે, તે કોરોના પોઝિટીવ છે તો, તે થોડો નિરાશ હતો. મને થયુ કે, હું જ કેમ, જોકે મે વધારે કંઇ વિચાર્યુ નહી. મે વિચાર્યુ આ થોડી શરમની વાત છે. જોકે નિશ્વિત રુપ થી હું ચિંતીત નહોતો. બસ થોડો નાખુશ હતો. પાછળ ફરીને જોવા પર ખ્યાલ આવ્યો કે, આના ચાલતા મને થોડુ વધારે નુકશાન થયુ. તે સમયે મે વિચાર્યુ કે, મને ઠીક નથી લાગી રહ્યુ. જોકે જીવનનો ખતરો નહોતો, પરંતુ તેના થી તમારા સ્વાસ્થ્ય પર ખૂબ અસર પડે છે.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">