IPL 2021: દિલ્હી બાદ કોરોનાનુ સંક્રમણ હવે RCBની ટીમમાં પહોંચ્યુ, દેવદત્ત પડિક્કલ કોરોના સંક્રમિત

આઇપીએલની 14મી (IPL 2021) સિઝન શરુ થવાને આડે હવે માંડ પાંચેક દિવસ જ રહ્યા છે, ત્યાં હવે કોરોના નો ખતરો વધતો જ જઇ રહ્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ, કલકત્તા નાઇટ રાઇડર્સ, દિલ્હી બાદ હવે વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાની ધરાવતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની ટીમના ખેલાડીને પણ કોરોના પોઝિટીવ જણાયો છે.

IPL 2021: દિલ્હી બાદ કોરોનાનુ સંક્રમણ હવે RCBની ટીમમાં પહોંચ્યુ, દેવદત્ત પડિક્કલ કોરોના સંક્રમિત
દેવદત્ત પડિક્કલઃ દેવદત્ત પડિક્કલને ભારતના સૌથી પ્રતિભાશાળી યુવાનોમાંના એક ગણવામાં આવે છે. બે વર્ષમાં તે તેની ફ્રેન્ચાઈઝીનો મહત્વનો ખેલાડી બની ગયો. 2020 માં ઇમર્જિંગ પ્લેયર એવોર્ડ જીત્યા પછી, તેણે ખાતરી કરી કે તે આગામી સિઝનમાં પણ તેનું સારું ફોર્મ ચાલુ રાખે. આરસીબીના ઓપનરે લીગની 14મી સિઝનમાં 14 મેચમાં 411 રન બનાવ્યા હતા. તેની બેટિંગ એવરેજ અને સ્ટ્રાઈક રેટ અનુક્રમે 31.61 અને 125.30 હતો. તેમાં એક પચાસ તેમજ એક સોનો સમાવેશ થાય છે. ટીમો તેમના ભવિષ્ય તરીકે તેમાં રોકાણ કરી શકે છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 04, 2021 | 12:36 PM

આઇપીએલની 14મી (IPL 2021) સિઝન શરુ થવાને આડે હવે માંડ પાંચેક દિવસ જ રહ્યા છે, ત્યાં હવે કોરોના નો ખતરો વધતો જ જઇ રહ્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ, કલકત્તા નાઇટ રાઇડર્સ, દિલ્હી બાદ હવે વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાની ધરાવતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની ટીમના ખેલાડીને પણ કોરોના પોઝિટીવ જણાયો છે. RCB ની ટીમના બેટ્સમેન દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal) કોવિડ પોઝિટીવ હોવાની જાણકારી સામે આવી છે. દેવદત્ત ને લક્ષણો જણાતા જ ટીમના અન્ય સભ્યો થી અલગ કરીને આઇસોલેટ કરી દેવામાં આવ્યો હતો.

આરસીબીની ટીમની પ્રથમ મેચ ચેન્નાઇમાં 9મી એપ્રિલે સિઝનની ઓપનીંગ મેચ સ્વરુપે રમાનારી છે. આરીસીબીની ટીમ પ્રથમ મેચ ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ટીમ સામે રમાનારી છે. પાછળની સિઝનમાં દેવદત્ત આરસીબી ના સ્ટાર બનીને સામે આવ્યો હતો. ટોપ ઓર્ડરમાં બેટીંગ કરતા તેણે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. આરસીબી ને પ્લેઓફ માં પહોંચાડવામાં તેમનો મોટો હાથ હતો. હવે તેને કોરોના સંક્રમિત થવાને લઇને ટીમ માટે હવે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

આઇપીએલ 2020 માં ડેબ્યૂ કર્યુ હતુ કોવિડ પોઝિટીવ થવા બાદ પડિક્કલને આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યો છે. ટીમ હાલમાં ચેન્નાઇમાં છે અને જ્યાં તે પોતાની પ્રથમ મેચની તૈયારીઓ કરવામાં લાગેલી છે. મુંબઇ સામેની મેચને લઇને હાલમાં ટીમ કમરકસી રહી છે, આ દરમ્યાન દેવદત્ત માટે શરુઆતની બે મેચ રમવી મુશ્કેલ લાગી રહી છે. પાછળની સિઝનમાં પોતાનુ ડેબ્યૂ કરનારા દેવદત્ત પડિક્કલ એ પોતાની બેટીંગ દ્રારા સૌ કોઇને ખૂબ પ્રભાવિત કરી દીધા છે. તેણે આરસીબીની ટીમ દ્રારા સૌથી વધારે રન બનાવ્યા હતા. તેણે આરસીબી વતી રમતા 15 મેચોમાં 31.53 ની સરેરાશ સાથે 473 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તેનો સ્ટ્રાઇક રેટ 124.80 નો રહ્યો હતો. તેણે 5 અર્ધશતક લગાવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

પહેલા અક્ષર અને નિતીશ પણ પોઝિટીવ જણાયા હતા આ પહેલા દિલ્હી કેપિટલ્સના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Akshar Patel) પણ કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સે પ્રથમ મેચ 10 એપ્રિલ એ મુંબઇમાં રમવાની છે. કલકત્તાના નિતીશ રાણાને પણ કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો અને જે હાલમાં સ્વસ્થ થઇ ને તાલિમ માટે ટીમ સાથે જોડાઇ ચુક્યો છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">