IPL 2020: શિખર ધવનને જરુર છે વધુ ચાર છગ્ગાની, આ સાથે જ 100 સીક્સર ક્લબમાં જાડાશે

|

Sep 20, 2020 | 5:48 PM

ક્રિકેટ ખેલાડીઓમાં શિખર ધવન એટલે ચાહકો ના પસંદીદ ખેલાડીઓની યાદીમાં સ્ટાર ખેલાડી તરીકે જોવામાં આવે છે, તેની લાક્ષણીક રમતને નિહાળવા માટે પણ ચાહકો તેની પર આફ્રીન રહેતા. હાલમાં તે આઇપીએલની દિલ્હી કેપીટલ્સ ની ટીમ નો સભ્ય છે. આઇપીએઅલ ની બીજી મેચ દરમ્યાન શિખર ધવનને અર્ધ શતકના મામલામાં બીજા નંબરનો ખેલાડી બનવાનો મોકો છે. શિખર ધવન […]

IPL 2020: શિખર ધવનને જરુર છે વધુ ચાર છગ્ગાની, આ સાથે જ 100 સીક્સર ક્લબમાં જાડાશે

Follow us on

ક્રિકેટ ખેલાડીઓમાં શિખર ધવન એટલે ચાહકો ના પસંદીદ ખેલાડીઓની યાદીમાં સ્ટાર ખેલાડી તરીકે જોવામાં આવે છે, તેની લાક્ષણીક રમતને નિહાળવા માટે પણ ચાહકો તેની પર આફ્રીન રહેતા. હાલમાં તે આઇપીએલની દિલ્હી કેપીટલ્સ ની ટીમ નો સભ્ય છે. આઇપીએઅલ ની બીજી મેચ દરમ્યાન શિખર ધવનને અર્ધ શતકના મામલામાં બીજા નંબરનો ખેલાડી બનવાનો મોકો છે.
શિખર ધવન દ્રારા અત્યાર સુધીમાં 159 આઇપીએલ મેચ રમી છે. જેમાં તેણે 37 અર્ધ શતક અત્યાર સુધી લગાવ્યા છે. જોતે વધુ એક અર્ધ શતક લગાવે છે તો તે, સુરેશ રૈના સાથેના બીજા સ્થાન પર અર્ધન શતક ના મામલામાં નોંધાવી શકે છે. રૈનાની આઇપીએલમાં ગેરહાજરીને લઇને શિખર માટે બીજા સ્થાન ને જાળવી રાખવા માટે મોકો છે.

જોકે રૈના અને ધવન બંને એક જ સ્થાન પર બરાબરી કરી શકે છે.  બીજા સ્થાન પર પહોંચવા માટે માત્ર એક અર્ધ શતકની જરુર છે અને એ શિખર ધવન માટે મુશ્કેલ કામ નથી. જો તે અર્ધ શતક બનાવવા માં સફળ રહે છે તો તે સુરેશ રૈની સાથે બીજા સ્થાન નો ખેલાડી બની શકે છે.  પહેલા સ્થાન પર અર્ધ શતકના મામલે સનરાઇઝર્સ હૈદરાબાદના કપ્તાન ડેવીડ વોર્નર છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તો વળી, ધવન 11 મો એવો ખેલાડી બનવાનો મોકો છે કે જેણે આઇપીએલમં 100 છગ્ગા લગાવ્યા હોય. આ પ્રકારની નામના મેળવવા માટે હજુ પોતાના બેટ થી બીજા વધુ ચાર છગ્ગા મારવાનુ પરાક્રમ શિખર ધવને કરવુ જરુરી છે.  આમ કરવા થી તે દુનિયાનો 19 મો ખેલાડી પણ બની શકે છે. કે જેઓ 100 સિક્સર ધરાવે છે.

કોચ રિકી પોન્ટીંગે આ અગાઉ પણ કહ્યુ હતુ કે શિખર ધવનની પાછળની સિઝન ખુબ શાનદાર રહી હતી. આશા છે કે આ વર્ષે પણ એટલુ જ શાનદાર પ્રદર્શન દર્શાવે અને ટીમને પૃથ્વી સાથે મળીને એૈટેક થી આગળ વધારે.

આ પણ વાંચોઃIPL 2020: દિલ્હી અને પંજાબની મેચ પહેલા પરસેવો વહાવતા ખેલાડીઓની તસવીરો આવી સામે, જુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article