IPL 2020: RCB ટીમની પ્રેક્ટિસ દરમિયાન જોરદાર તૈયારી, કેપ્ટન કોહલી કરી રહ્યા છે તનતોડ મહેનત, જુઓ PHOTOS

|

Jan 18, 2021 | 12:05 PM

કોરોનાકાળમાં IPL 2020 યુએઈમાં રમાવાની છે. તમામ ટીમો યુએઈ પહોંચી ચૂકી છે અને તૈયારીઓમાં લાગી ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પણ પ્રેક્ટિસ દરમિયાન તનતોડ મહેનત કરી રહી છે. Web Stories View more 3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, […]

IPL 2020: RCB ટીમની પ્રેક્ટિસ દરમિયાન જોરદાર તૈયારી, કેપ્ટન કોહલી કરી રહ્યા છે તનતોડ મહેનત, જુઓ PHOTOS

Follow us on

કોરોનાકાળમાં IPL 2020 યુએઈમાં રમાવાની છે. તમામ ટીમો યુએઈ પહોંચી ચૂકી છે અને તૈયારીઓમાં લાગી ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પણ પ્રેક્ટિસ દરમિયાન તનતોડ મહેનત કરી રહી છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વિરાટ કોહલીની કેપ્ટનશીપ નીચે ટીમ 21 સપ્ટેમ્બરથી IPL 2020ની પ્રથમ મેચ રમી શરૂઆત કરશે. તમને જણાવી દઈએ કે 2016માં વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં RCBએ IPLની ફાઈનલ મેચ રમી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે સનરાઈજર્સ હૈદરાબાદે 8 રનથી હરાવી હતી. RCB ટીમ એક વખત પણ IPLનો ખિતાબ જીતી શકી નથી. RCBની ટીમમાં આ સિઝનમાં ઘણા જોરદાર ખેલાડી છે. ઘણા સારા ભારતીય અને વિદેશી ખેલાડીઓને RCBએ હરાજી દરમિયાન ખરીદ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:21 pm, Fri, 11 September 20

Next Article