INDvsENG: ભારત સામે શ્રેણી માટે ટીમ ઈંગ્લેન્ડ જાહેર, જોફ્રા આર્ચર અને બેન સ્ટોકસ પરત ફર્યા

ઇંગ્લેન્ડ (England) સામેની ચાર ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ બે ટેસ્ટ માટે, ભારતીય ટીમ (Team India) ની જાહેરાત ગત 19 જાન્યુઆરીએ કરી હતી. હવે ઇંગ્લેન્ડની ટીમે પણ બે ટેસ્ટ મેચ માટે ટીમની ટીમની ઘોષણા કરી છે. ઓરાઉંડર બેન સ્ટોક્સ (Ben Stokes) અને ઝડપી બોલર જોફ્રા આર્ચર (Joffra Archer) ટીમમાં પરત ફર્યા છે.

INDvsENG: ભારત સામે શ્રેણી માટે ટીમ ઈંગ્લેન્ડ જાહેર, જોફ્રા આર્ચર અને બેન સ્ટોકસ પરત ફર્યા
જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સને શ્રીલંકા સામેની સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 22, 2021 | 7:52 AM

ઇંગ્લેન્ડ (England) સામેની ચાર ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ બે ટેસ્ટ માટે, ભારતીય ટીમ (Team India) ની જાહેરાત ગત 19 જાન્યુઆરીએ કરી હતી. હવે ઇંગ્લેન્ડની ટીમે પણ બે ટેસ્ટ મેચ માટે ટીમની ટીમની ઘોષણા કરી છે. ઓરાઉંડર બેન સ્ટોક્સ (Ben Stokes) અને ઝડપી બોલર જોફ્રા આર્ચર (Joffra Archer) ટીમમાં પરત ફર્યા છે. જોસ બટલર (Jose Butler) પ્રથમ ટેસ્ટ મેચ રમીને પરત ઇંગ્લેંડ જશે, તેનુ સ્થાન ઇજા થી સ્વસ્થ થયેલા ઓલી પોપ ( Ollie Pope) લેશે.

ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રૃંખલા 5 ફેબ્રુઆરીથી શરુ થઇ રહી છે. ભારત પ્રવાસે આવી રહેલી ઈંગ્લેન્ડ ટીમની પ્રથમ બે ટેસ્ટ માટેની 16 સભ્યોની જાહેરાત ગુરુવાર 21 જાન્યુઆરીએ કરવામાં આવી હતી. ઇંગ્લેંડની ટીમ હાલમાં શ્રીલંકામાં છે, જ્યાંથી તે બે ટેસ્ટ મેચની શ્રેણી પૂર્ણ કરીને પરત ફરશે.

ઝડપી બોલર જોફ્રા આર્ચર અને ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ટીમમાં પરત ફર્યા છે. આ બંને ખેલાડીઓને શ્રીલંકા સામેની સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. ટેસ્ટ ટીમમાં પાછા ફર્યા પછી રોરી બર્ન્સ સંતાનના જન્મને લઇને શ્રીલંકા પ્રવાસે જોડાયો નહોતો. ભારત સામે રમાનારી સિરીઝમાં તે હવે પરત ફર્યો છે. ટીમની પસંદગીને લઇને ઇંગ્લેંડ ક્રિકેટ બોર્ડ દ્રારા નિવેદન બહાર પાડવામાં આવ્યુ હતુ. જેના દ્રારા ખેલાડીઓના ટીમમાં પરત ફરવા અંગેની જાણકારી જારી કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

ભારત સામેની પ્રથમ બે ટેસ્ટ માટે ઇંગ્લેંડની ટીમઃ જો રુટ (કેપ્ટન), જોફ્રા આર્ચર, મોઇન અલી, જેમ્સ એન્ડરસન, ડોમ બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જૈક ક્રાઉલે, બેન સ્ટોક્સ, ટેન લોરન્સ, જૈક લીચ, ડોમ સિબ્લે, બેન ફોક્સ, ઓલી સ્ટોન, ક્રિસ વોક્સ, નો સમાવેશ થાય છે.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">