INDvsAUS: રહાણેએ જે રીતે રણનીતિ અપનાવી તેના પર આફરીન થયા રિકી પોન્ટીંગ

|

Dec 27, 2020 | 3:40 PM

ઓસ્ટ્રેલીયાના મહાન પૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગ (Ricky Ponting) એ મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test) ના પ્રથમ દિવસે જ ભારતીય કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) ના નિર્ણયોની તારીફ થવા લાગી છે. તેણે ઓસ્ટ્રેલિયા (Australia) સામે પ્રથમ ઇનીંગ દરમ્યાન ભારત તરફ થી અપનાવાયેલી રણનીતિયોને પણ સરાહવામાં આવી છે. હકીકતમાં વિરાટ કોહલી (Virat Kohli) ના હોવાને લઇને ટીમ ઇન્ડીયાની […]

INDvsAUS: રહાણેએ જે રીતે રણનીતિ અપનાવી તેના પર આફરીન થયા રિકી પોન્ટીંગ

Follow us on

ઓસ્ટ્રેલીયાના મહાન પૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગ (Ricky Ponting) એ મેલબોર્ન ટેસ્ટ (Melbourne Test) ના પ્રથમ દિવસે જ ભારતીય કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) ના નિર્ણયોની તારીફ થવા લાગી છે. તેણે ઓસ્ટ્રેલિયા (Australia) સામે પ્રથમ ઇનીંગ દરમ્યાન ભારત તરફ થી અપનાવાયેલી રણનીતિયોને પણ સરાહવામાં આવી છે. હકીકતમાં વિરાટ કોહલી (Virat Kohli) ના હોવાને લઇને ટીમ ઇન્ડીયાની કમાન રહાણે સંભાળી રહ્યો છે. તેણે ઓસ્ટ્રલિયાના બેટ્સમેનનોને આઉટ કરવા માટે લેગ સ્પિન સ્લિપ લગાવી હતી. જેના થી ટીમ ઇન્ડિયાને સ્ટીવ સ્મિથ (Steve Smith), માર્નસ લાબુશેન (Marnus Labushan) અને ટિમ પેન (Tim Penn) ની વિકેટ મળી શકી હતી. સ્મિથ અને પેન લેગ સ્લિપમાં રવિચંદ્રન અશ્વિન (Ashwin) ના બોલ પર આઉટ થયા હતા.

વળી પ્રથમ ટેસ્ટ રમી રહેલા મહંમદ સિરાજ એ લાબુશેનને બેકવર્ડ સ્ક્વેયર લેગ પર કેચ કરાવ્યો હતો. ઇંગ્લેંડની ટીમએ 2019માં એશિઝ સીરીઝમાં આવી જ રણનીતિ અપનાવી હતી. જેના દ્રારા સ્મિથ ખૂબ આઉટ થયો હતો. આ જ રીતે ભારત પાછળના પ્રવાસ વખતે મેલબોર્ન ટેસ્ટમાં પેટ કમિન્સએ ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી સામે લેગ સાઇડ ફીલ્ડર લગાવ્યા હતા. જેનો ફાયદો પણ મળ્યો હતો. હવે આ જ રણનીતિ ભારતે અપનાવી છે.

આ અંગે હવે પોન્ટીંગ પણ બોલ્યા છે. તેમણે કહ્યુ કે, લેગ ગલીમાં જેટલા કેચ જઇ રહ્યા હતા તે હેરાન કરી દેવા વાળુ છે. પાછળના ત્રણ ચાર વર્ષમાં ભલે તે ઓસ્ટ્રેલિયા હોય તે ક્યાંય બીજે ટીમના કેચલાક ખેલાડીઓના કેચ ત્યાં પકડાય છે. બે વર્ષ પહેલા મેલબોર્નમાં પેટ કમિન્સ એ પણ ભારતીયોને આઉટ કર્યા હતા. હવે આ રણનીતિ ઘણી ઉપયોગી નિવડી રહી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પોન્ટીંગે કહ્યુ હતુ કે, જ્યારે એક ઝડપી બોલર બોલને લેગ સાઇડમાં ફેંકે છે ત્યારે જમણેરી બેટ્સમેનોની આદત હોય છે કે, તે આગળની તરફ ઝુકી જાય છે. જો તમે ઓફ સાઇડમાં ઝુકેલા રહો છો તો લેગમાં બોલને નિચે રાખવો ખુબ મુશ્કેલ હોય છે. જેમ જેમ રમત આગળ વધે છે તો આપણે જોઇશુ કે, ઓસ્ટ્રેલીયા પણ લેગ ગલીમાં ફિલ્ડર રાખશે.

મેલબોર્ન ટેસ્ટના પ્રથમ દિવસે રહાણેએ કેટલાક કમાલના કદમ ઉઠાવ્યા. જેને જોઇને પોન્ટીંગ ખૂબ પ્રભાવિત થયા. તેમણે કહ્યુ કે, ભારતની સફળતાનો શ્રેય તેમના નવા કેપ્ટનને જાય છે. એડિલેડ બાદ તેમણે સારી વાપસી કરી છે. રહાણે ખૂબ સ્માર્ટ ક્રિકેટર છે. તે રમતને લઇને ખૂબ મહેનત કરે છે.

Published On - 8:05 am, Sun, 27 December 20

Next Article