INDvsAUS: ભારત સામે ઓસ્ટ્રેલીયાએ 407 રનનો વિશાળ લક્ષ્યાંક રાખતા ઇનીંગ ઘોષિત કરી દીધી

|

Jan 10, 2021 | 11:40 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા સામે સિડનીમાં ત્રીજી ટેસ્ટ (Sydney Test) મેચ રમાઇ રહી છે. બંને ટીમો સીરીઝમાં એક એક મેચ જીતીને બરાબરી પર છે. જોકે ત્રીજી મેચ ભારત માટે હવે મુશ્કેલ બનવા જઇ રહી લાગે છે. ઓસ્ટ્રેલીયા (Australia) એ ભારત સામે 407 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો છે. ઓસ્ટ્રેલીયા પુરી રીતે સિડની ટેસ્ટમાં ભારત પર હાવી થઇ રહ્યુ છે.

INDvsAUS: ભારત સામે ઓસ્ટ્રેલીયાએ 407 રનનો વિશાળ લક્ષ્યાંક રાખતા ઇનીંગ ઘોષિત કરી દીધી
SydneyTest

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા સામે સિડનીમાં ત્રીજી ટેસ્ટ (Sydney Test) મેચ રમાઇ રહી છે. બંને ટીમો સીરીઝમાં એક એક મેચ જીતીને બરાબરી પર છે. જોકે ત્રીજી મેચ ભારત માટે હવે મુશ્કેલ બનવા જઇ રહી લાગે છે. ઓસ્ટ્રેલીયા (Australia) એ ભારત સામે 407 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો છે. ઓસ્ટ્રેલીયા પુરી રીતે સિડની ટેસ્ટમાં ભારત પર હાવી થઇ રહ્યુ છે. ઓસ્ટ્રેલીયાએ 312 રન 6 વિકેટ ગુમાવીને ઇનીંગ ઘોષિત કરી દીધી હતી. આમ લીડ સાથે ભારતને હવે મોટા લક્ષ્યનો સામનો કરવાની સ્થિતી છે. બીજી ઇનીંગમાં સ્ટીવ સ્મિથે (Steve Smith) 81 રનની રમત રમી હતી. જ્યારે માર્નસ લાબુશેને (Marnus Labuschagne) 73 રન બનાવ્યા હતા.

ભારતે સિડની ટેસ્ટમાં અનેક આસાન કેચ ડ્રોપ કર્યા હતા અને જેનુ ગંભીર પરીણામ ભોગવવુ પડે તેવી સ્થિતી સર્જાઇ છે. સિડનીના મેદાનમાં અસમાન ઝડપ ધરાવતી પીચ પર આ લક્ષ્યને હાંસલ કરવો મુશ્કેલ બની રહેશે. ખાસ કરીને ભારતને બીજી ઇનીંગમાં રવિન્દ્ર જાડેજાની રમતનો લાભ નહી મેળે તે મોટી ખોટ વર્તાશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નવદિપ સૈની અને આર અશ્વિને બે બે વિકેટ ઝડપી હતી, જ્યારે જસપ્રિત બુમરાહ અને મહંમદ સિરાજે એક એક વિકેટ ઝડપી હતી. હવે જોકે મામલો ભારતીય બેટ્સમેનોના હાથમાં છે, જેમણે આ મુશ્કેલ લક્ષ્યાંકને પાર પાડવાનુ છે. જોકે રોહિત શર્મા અને શુબમન ગીલી સારી શરુઆત કરી હતી.

Published On - 11:37 am, Sun, 10 January 21

Next Article